આજ તારીખ ૧૩/૦૫/૨૦૨૧ ને ગુરુવારના મહુવા, ઉનાવા, તળાજા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
મહુવા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ડુંગળી | 90 | 261 |
ડુંગળી સફેદ | 126 | 192 |
તળાજા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ મગડી | 900 | 1252 |
શીંગ જી 20 | 1200 | 1374 |
તલ સફેદ | 1480 | 1690 |
તલ કાળા | 1785 | 2152 |
એરંડા | 850 | 972 |
ઘઉં ટુકડા | 315 | 403 |
બાજરી | 250 | 331 |
જુવાર | 256 | 372 |
અડદ | 800 | 1505 |
મગ | 730 | 1347 |
ચણા | 685 | 990 |
તુવેર | 800 | 1190 |
ધાણા | 940 | 1150 |
મેથી | 980 | 1101 |
કપાસ | 855 | 1168 |
ઉનાવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હાલ ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડા, તમાકુ અને ગાળીયું જેવા પાકોની હરરાજી શરૂ છે. એરંડાના બજાર ભાવની વાત કરીએ તો એરંડાનો ભાવ રૂ. 1001 થી 1016 સુધીનો બોલાયો હતો અને તમાકુના બજાર ભાવની વાત કરીએ તો તમાકુનો ભાવ રૂ. 1211 થી 1956 સુધીનો બોલાયો હતો. તેમજ ગાળીયું નો ભાવ 800 થી 1331 સુધીનો બોલાયો હતો.
ઉનાવા માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1001 | 1016 |
તમાકુ | 1221 | 1956 |
ગાળીયું | 800 | 1331 |
જેટલું ઊંઝા માર્કેટ યાર્ડ જીરું, ધાણા, ચણા, કપાસ, મગફળી જેવા તમામ પાકોની હરરાજી માટે ખુબ જ પ્રચલિત છે તેટલું જ ગોંડલ માર્કેટ યાર્ડ બધા પાકો સાથે મસાલા માટે એટલું જ પ્રખ્યાત છે. હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મુખ્ય પાકોની જ હરરાજી શરૂ છે, જેમાં મગફળી (ઝીણી અને જાડી બન્ને), લસણ (સુકુ), લાલ ડુંગળી, મરચા સુકા, સિંગ ફાડા, સિંગ દાણા, તલ, જીરૂ અને મગ નો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો જાડી મગફળીની 16408 ગુણીના વેપાર અને ઝીણી મગફળી ના 2957 ગુણીના વેપાર થયા હતા તેની સામે ઝીણી મગફળીનો ભાવ રૂ.860 થી 1385 સુધીનો બોલાયો હતો તેમજ જાડી મગફળીનો બજાર ભાવ રૂ. 850 થી 1376 સુધીનો બોલાયો હતો. તલ-તલી ના બજાર ભાવની વાત કરીએ તો 435 ગુણીના વેપાર સામે ભાવ રૂ. 1100 થી 1731સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂના બજાર ભાવની વાત કરીએ તો 1540 ગુણીના વેપાર સામે ભાવ રૂ. 2141 થી 2641 સુધીનો બોલાયો હતો તેમજ સુકા મરચાના બજાર ભાવની વાત કરીએ તો 930 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 451 થી 1551 સુધીનો બોલાયો હતો. ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો 8900 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 41 થી 191 સુધીનો બોલાયો હતો. મગના બજાર ભાવની વાત કરીએ તો મગનો બજાર ભાવ રૂ. 900 થી 1361 સુધીનો બોલાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ જીરું નો બોલાયો હતો.
આ પણ વાંચો: કાલના (તા. ૧૨/૦૫/૨૦૨૧, બુધવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો બજાર ભાવ, ભાવ જાણી વેચાણ કરો
ગોંડલ માર્કેટ યાર્ડમાં આજના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઝીણી મગફળી | 860 | 1385 |
સીંગદાણા જાડા | 1496 | 1611 |
સીંગ ફાડીયા | 1246 | 1646 |
જાડી મગફળી | 850 | 1376 |
તલ - તલી | 1100 | 1731 |
જીરું | 2141 | 2641 |
સુકા મરચા | 451 | 1551 |
દેશી મરચા | 401 | 1751 |
સુકા મરચા ભોલર | 351 | 1751 |
ડુંગળી લાલ | 41 | 191 |
મગ | 900 | 1361 |
કોરોના મહામારીને લીધે ગોંડલ માર્કેટ યાર્ડમાં થતી પાકની ખરીદીમાં 16/05/2021 ને રવિવારની વ્યવસ્થા નીચે મુજબની કરવામાં આવી છે.
કોરોના મહામારીને લીધે ગોંડલ માર્કેટ યાર્ડમાં માલ લાવતા પહેલા જાણી લો નીચેની ખાસ નોંધ:
૧) તારીખ 14/05/2021 થી 16/05/2021 રજા હોવાથી ઉપર મુજબની જણસી આજ રોજ થી શનિવાર સુધી સદંતર બંધ રહેશે.
૨) મેથી, એરંડા, તલ - તલી, કાળા તલ, બીયા ફાડા ની આવક રવિવારના રોજ સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.
૩) મગફળી રવિવારના રોજ રાત્રીના 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી શરૂ રહેશે.
૪) સોમવાર ના રોજ લાલ ડુંગળી, મગ, સવારના6 થી સવારના 9 વાગ્યા સુધી હરરાજી શરૂ રખાશે.
૫) લસણ, જીરું, ધાણા, કપાસ, મરચા, સોયાબીન, ઘઉં, સફેદ ડુંગળી, કઠોળ, અડદ, તુવેર, ઈસબગુલ, ચણા, કળથીની આવક સદંતર બંધ રહેશે.