ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ, ડુંગળીનો ભાવ 2000 ને પાર, જાણો આજની ગુજરાત માર્કેટ યાર્ડોનાં ભાવ

ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ, ડુંગળીનો ભાવ 2000 ને પાર, જાણો આજની ગુજરાત માર્કેટ યાર્ડોનાં ભાવ

મગફળી-સીંગદાણાની બજારમાં ખાદ્યતેલની પાછળ નરમાઈ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. સીંગતેલનાં 
ભાવ ઘટ્યાં હોવાથી પિલાણબર મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવનાં રહેલી છે

લસણની બજારમાં આવકો વધવાને પગલે ભાવમાં સરેરાશ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા લસણની આવકો વધી રહી છે. ખાસ કરીને મદ્યપ્રદેશમાં આવકો વધારે થવાને પગલે ભાવ વધારે દબાય રહ્યાંછે. સૌરાષ્ટ્રમાં હજી હોળી બાદ લસણની આવકો વધે તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યા છે 7 નિયમો અને ફેરફાર, પોસ્ટ ઓફિસ, વાહન ચાલકો, ઈનસ્યોરન્સ, વગેરે

સૌરાષ્ટ્ર ના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થશે અને 1 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. તેવુ યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ યાદી મા જણાવ્યુ છે.માર્ચ એન્ડીંગ ને કારણે યાર્ડ બંધ રહેનાર છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરૂ ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના 2022: તમને મળશે 48,000 રૂપિયાની સહાય, જાણો કેવી રીતે ?

દેશાવરમાં આવકો સારી છે. મધ્યપ્રદેશમાં ૮૦ હજાર ગુણી જેવી આવક થાય છે, જ્યારાજસ્થાનમાં ૧૫ હજાર ગુણી જેવી આવક થાય છે. નવા લસણની આવકો હજી દશેક દિવસ બાદ ઝડપથી વધી જાય તેવી ધારણાં છે, જેને પગલે ભાવ હજી થોડા દબાય શકે છે.

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કમોસમી ‌વરસાદની અસર રવી પાકોમાં જોવા મળી હતી. તેવામાં ઘઉનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા ખેડૂતોને પોષણક્ષમ અને સારો ભાવ મળતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: SIP ઇન્વેસ્ટમેન્ટ: મહિને માત્ર 1000 રૂપિયા જમા કરો, મેચ્યોરીટી પર મળશે 2 કરોડ રૂપિયા

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

960

1294

એરંડા 

1151

1151

જુવાર 

351

602

બાજરી 

360

560

ઘઉં 

351

529

અડદ 

416

1162

મગ 

899

899

મેથી 

1011

1151

ચણા 

500

990

તલ સફેદ 

1550

2000

તલ કાળા 

1800

1800

તુવેર 

515

1375

જીરું 

2251

3465

ધાણા 

1400

1850 

લાલ ડુંગળી 

61

297

સફેદ ડુંગળી 

1400

2061

નાળીયેર 

390

1700

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

2090

ઘઉં 

430

455

જીરું 

2500

3855

એરંડા 

1150

1417

બાજરો 

348

421

રાયડો 

1000

1220

ચણા 

800

1006

મગફળી ઝીણી 

650

1207

લસણ 

50

405

અજમો 

2100

3850

ધાણા 

1000

2050

તુવેર 

1020

1230

મેથી 

880

1215

મરચા સુકા 

800

3945 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

2180

ઘઉં 

420

440

જીરું 

2500

3990

એરંડા 

1375

1405

તલ 

1940

2140

રાયડો 

1000

1200

ચણા 

785

905

મગફળી ઝીણી 

1000

1200

મગફળી જાડી 

1000

1300

જુવાર 

300

445

સોયાબીન 

1020

1400

ધાણા 

1600

1890

તુવેર 

900

1210

તલ કાળા 

1690

2290

અડદ 

440

1000

મેથી 

1000

1130 

કાળી જીરી 

-

-

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1530

2140

ઘઉં 

400

527

જીરું 

2500

4000

બાજરો 

440

677

ચણા 

820

900

મગફળી જાડી 

1220

1339

જુવાર 

311

492

ધાણા 

1705

2100

તુવેર 

930

1204

અડદ 

800

800

મગ 

811

811

મેથી 

1075

1251

ઘઉં ટુકડા 

421

566 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1500

2086

જીરું 

3500

4006

એરંડા 

1405

1428

રાયડો 

1151

1240

ચણા 

880

940

ધાણા 

1700

2340

મેથી 

1050

1182

રાઈ 

1081

1223 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

410

455

ઘઉં ટુકડા 

425

493

ચણા 

750

931

અડદ 

900

1370

તુવેર 

1050

1305

મગફળી ઝીણી 

1000

1146

મગફળી જાડી 

1050

1272

સિંગફાડા 

1300

1636

તલ 

1700

2100

તલ કાળા 

1800

2300

જીરું 

2800

3710

ધાણા 

1700

2148

મગ 

900

1378

સોયાબીન 

1100

1521

મેથી 

800

1090

કાંગ 

-

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1650

2140

ઘઉં 

425

559

જીરું 

2350

3850

એરંડા 

1362

1400

રાયડો 

1165

1211

ચણા 

820

910

મગફળી ઝીણી 

900

1227

ધાણા 

1254

1840

તુવેર 

1050

1174

અડદ 

450

1368

રાઈ 

1121

1176

ગુવારનું બી 

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1620

2228

ઘઉં લોકવન 

441

476

ઘઉં ટુકડા 

446

505

જુવાર સફેદ 

461

591

જુવાર પીળી 

340

385

બાજરી 

285

438

તુવેર 

1100

1268

ચણા પીળા 

880

905

અડદ 

700

1325

મગ 

1070

1441

વાલ દેશી 

865

1411

વાલ પાપડી 

1625

1821

ચોળી 

960

1635

કળથી 

761

1015

સિંગદાણા 

1625

1725

મગફળી જાડી 

1021

1320

મગફળી ઝીણી 

995

12660

સુરજમુખી 

850

1015

એરંડા 

1394

1419

અજમો 

1550

2368

સુવા 

980

1205

સોયાબીન 

1340

1429

સિંગફાડા 

1060

1610

કાળા તલ 

1900

2600

લસણ 

165

440

ધાણા 

1635

2075

જીરું 

3150

4150

રાઈ 

1100

1188

મેથી 

1055

1201

ઇસબગુલ 

1625

2295

રાયડો 

1122

1238