સાવધાન! આજે સોનામાં 15,400 ₹નો જોરદાર વધારો થયો

સાવધાન! આજે સોનામાં 15,400 ₹નો જોરદાર વધારો થયો

સોના-ચાંદીમાં હાલ ઘણો ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું નહીં અને હવે સોનામાં ભાવ ફરી ઘટવાના ચાલુ થઈ ગયા છે. જોકે હાલ સોનામાં પાંચ દિવસથી ભાવ સ્થિર જોવા મળ્યા હતા અને આજે જોરદાર વધારો જોવા મળ્યા છે.

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૭,૦૦૦ થી લઈ ૪૮,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૬૧,૦૦૦ થી ૬૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૧ વર્ષની સરખામણીએ ૧૧,૯૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૦૮૦₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૧,૮૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આજ ૧૪/૧૦/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩.૨૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૦૫.૬૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩૨.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૩૨૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૩,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧,૧૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૫૮.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૪૬૪.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૫,૫૮૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૫૫,૮૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૫,૦૦૦ રૂપિયાનો વધારો થયો .

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૭૨.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૭૭૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૭૨૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૭,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે ૧૫,૪૦૦ રૂપિયાનો જોરદાર વધારો થયો.