કોઈના ધ્યાનમાં નહોતું ત્યાં થયો ભાવમાં 5000 નો મોટો ઘટાડો, સોના ચાંદીના ભાવો

કોઈના ધ્યાનમાં નહોતું ત્યાં થયો ભાવમાં 5000 નો મોટો ઘટાડો, સોના ચાંદીના ભાવો

Gujarat Gold price: સોનાના ભાવ આજે વધી રહ્યા છે.  ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 120 રૂપિયા વધીને 72,280 રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ગઈ કાલે (29 જૂન) તેની કિંમત 72,160 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જ્યારે એક કિલો ચાંદીની કિંમત માત્ર 90,000 રૂપિયા છે.


જો કે આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 480 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

30 મેના રોજ 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ હતો, જે હવે ઘટીને 72,280 રૂપિયા પર આવી ગયો છે.

તે જ સમયે, ચાંદી પણ 95,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 90,000 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક મહિનામાં 5 હજારનો ઘટાડો થયો છે.

આજે સોનાના ભાવ વધ્યા: 10 ગ્રામ સોનું ₹72,280 પર પહોંચ્યું, એક કિલો ચાંદી ₹90,000માં વેચાઈ રહી હતી.

સોનાના ભાવ આજે એટલે કે 29મી જૂને વધી રહ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 120 રૂપિયા વધીને 72,280 રૂપિયા થઈ ગયો છે. 

ગઈ કાલે તેની કિંમત 72,160 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જ્યારે એક કિલો ચાંદીની કિંમત માત્ર 90,000 રૂપિયા જ રહે છે.

જો કે આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 480 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.  તે 30 મેના રોજ 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે હવે ઘટીને 72,280 રૂપિયા પર આવી ગયો છે. તે જ સમયે, ચાંદી પણ 95,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને 90,000 રૂપિયા થઈ ગઈ છે.

અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹ 6,630 અને 24 કેરેટ સોના માટે ₹ 7,232 પ્રતિ ગ્રામ રહી છે. અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ ₹90 પ્રતિ ગ્રામ અને ₹90,000 પ્રતિ કિલોગ્રામ છે.

હાલમાં 4 મોટા શહેર માં સોનાનો ભાવ શું છે?

1) દિલ્હી: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,400 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,420 રૂપિયા છે.

2) મુંબઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,250 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,280 રૂપિયા છે.

3) કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 66,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 72,280 રૂપિયા છે.

4) ચેન્નાઈ: 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા અને 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 72,930 રૂપિયા છે.