સોના-ચાંદીમાં હાલ ઘણો ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું નહીં અને હવે સોનામાં ભાવ ફરી ઘટવાના ચાલુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે રોજે રોજ સોનાના ભાવ ઘટી રહ્યા છે. જોકે હાલ સોનામાં ભાવ સ્થિર જોવા મળી રહ્યાં છે.
હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૭,૦૦૦ થી લઈ ૪૮,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૬૧,૦૦૦ થી ૬૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.
જોકે ૧ વર્ષની સરખામણીએ ૧૧,૯૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૦૮૦₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૧,૮૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આજ ૦૯/૧૦/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૧.૮૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૪૮૯.૪૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૧૮.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૧૮૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૧,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૬૦૦ રૂપિયાનો વધારો થયો.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૯૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૫,૯૮૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૪,૯૮૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૯,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે પણ ૨૨ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૦૮.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૮,૪૬૪.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૮,૦૬૪.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૮૦,૮૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે કોઈ વધ ઘટ થઈ નથી.