Gold-Silver Price Today: લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. તેજીની અસર બુલિયન માર્કેટમાં પણ જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝનને કારણે સોના-ચાંદીના ભાવમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સોના-ચાંદીની ખરીદી માટે બજારની દુકાનો પર પણ ભીડ જામી રહી છે. જોકે ગઈકાલની સરખામણીએ આજે સોના અને ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આજે ભારતમાં સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રૂ. 6,744 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના (999 સોના તરીકે પણ ઓળખાય છે) માટે રૂ. 7,357 પ્રતિ ગ્રામ છે. જ્યારે ભારતમાં 10 ગ્રામ ચાંદીની કિંમત 951 રૂપિયા છે. 100 ગ્રામ ચાંદીની કિંમત 9,510 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 95,100 રૂપિયા છે.
ભારતમાં આજે પ્રતિ ગ્રામ 22k સોનાનો ભાવ
1 ગ્રામ: રૂ. 6,744
8 ગ્રામ: રૂ 53,952
10 ગ્રામ: રૂ. 67,440
100 ગ્રામ: રૂ. 6,74,400
ભારતમાં આજે પ્રતિ ગ્રામ 24k સોનાનો ભાવ
1 ગ્રામ: રૂ 7,357
8 ગ્રામ: રૂ. 58,856
10 ગ્રામ: રૂ. 73,570
100 ગ્રામ: રૂ 7,35,700
ભારતમાં આજે પ્રતિ ગ્રામ 18 કેરેટ સોનાની કિંમત
1 ગ્રામ: રૂ 5,518
8 ગ્રામ: રૂ 44,144
10 ગ્રામ: રૂ. 55,180
100 ગ્રામ: રૂ 5,51,800