મગફળીની બજારમાં વેચવાલીનો અભાવ અને પિલાણ મિલોની અત્યારે માંગ સારી હોવાથી સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. જોકે ગામડે બેઠા પણ ખેડૂતો નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર ન હોવાથી બજારો ટકી રહ્યા છે. બીજી તરફ મગફળીની આવકો હવે એકદમ ઘટી ગઈ છે અને તેમાં હવે વધારો થવાની ધારણાં નથી. બીજી તરફ સીંગદાણાની બજારમાં પણ વેપારો પાંખા જોવા મળી રહ્યાં છે.
મગફળીનાં વેપારીઓ કહે છેકે અત્યારે જેની જરૂરિયાત હોય તેવી જ મગફળીમાં માંગ છે અને નબળી ક્વોલિટીમાં કોઈ લેવાલ નથી. સાઈડ તેલો મજબૂત હોવાથી માત્ર જી-૨૦માંથી બનેલા તેલની જ માંગ છે, પરિણામે જી- ૨૦ મગફળીનાં ભાવ ઊંચા છે.
ગામડે બેઠા ખેડૂતો કોઈ પણ મગફળી રૂ.૧૩૦૦થી નીચે આપવા તૈયાર નથી, સરેરાશ મણે રૂ.૧૦૦ જેવો વધારો થઈ ગયો હોવાથી હવે કોઈને નીચામાં વેચવું નથી અને માલ પણ ખાસ પડ્યો નથી.
જાડી અને જીણી મગફળીના કાલના (26/12/2022) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1100 | 1400 |
અમરેલી | 800 | 1348 |
કોડીનાર | 1134 | 1370 |
સાવરકુંડલા | 1101 | 1371 |
જેતપુર | 961 | 1326 |
પોરબંદર | 1085 | 1325 |
વિસાવદર | 944 | 1356 |
મહુવા | 1217 | 1452 |
ગોંડલ | 815 | 1361 |
કાલાવડ | 1050 | 1429 |
જુનાગઢ | 900 | 1336 |
જામજોધપુર | 900 | 1350 |
ભાવનગર | 1279 | 1340 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 1150 | 1380 |
હળવદ | 1025 | 1310 |
જામનગર | 900 | 1360 |
ભેસાણ | 800 | 1215 |
ખેડબ્રહ્મા | 1120 | 1120 |
સલાલ | 1200 | 1500 |
દાહોદ | 1160 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (27/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1120 | 1278 |
અમરેલી | 900 | 1225 |
કોડીનાર | 1144 | 1400 |
સાવરકુંડલા | 1050 | 1327 |
જસદણ | 1100 | 1325 |
મહુવા | 1025 | 1373 |
ગોંડલ | 920 | 1356 |
કાલાવડ | 1150 | 1359 |
જુનાગઢ | 1000 | 1269 |
જામજોધપુર | 900 | 1250 |
ઉપલેટા | 1000 | 1269 |
ધોરાજી | 901 | 1251 |
વાંકાનેર | 850 | 1435 |
જેતપુર | 925 | 1290 |
તળાજા | 1270 | 1565 |
ભાવનગર | 1121 | 1550 |
રાજુલા | 900 | 1250 |
મોરબી | 850 | 1508 |
જામનગર | 1000 | 1400 |
બાબરા | 1157 | 1273 |
બોટાદ | 1000 | 1220 |
ધારી | 1175 | 1301 |
ખંભાળિયા | 900 | 1386 |
લાલપુર | 1100 | 1191 |
ધ્રોલ | 1000 | 1280 |
હીંમતનગર | 1100 | 1680 |
પાલનપુર | 1251 | 1365 |
તલોદ | 1050 | 1640 |
મોડાસા | 981 | 1535 |
ડિસા | 1211 | 1331 |
ઇડર | 1230 | 1601 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1202 | 1384 |
દીયોદર | 1100 | 1335 |
વીસનગર | 1131 | 1161 |
માણસા | 1200 | 1326 |
કપડવંજ | 1400 | 1500 |
સતલાસણા | 1214 | 1350 |