આજના (29/11/2021, સોમવાર) બજાર ભાવો, તેમજ મગફળી અને ડુંગળીની બજાર હલચલ

આજના (29/11/2021, સોમવાર) બજાર ભાવો, તેમજ મગફળી અને ડુંગળીની બજાર હલચલ

આજ તારીખ 29/11/2021, સોમવારના  જામનગર, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

રાજકોટ યાર્ડમાં એક સાથે મગફળીની એક લાખ ગુણીની આવકો થઇ હતી, ત્યાર બાદ યાર્ડને મગફળીની આવકો બંધ કરવાની ફરજ પડી છે. જ જથ ે ્થામાંથી હજુ પંદરેક હજાર ગુણીનો જ નિકાલ થયો છે. સંપુર્ણ મગફળીનો નિકાલ થતા અઠવાડિયું લાગશે. જ્યારે કપાસમાં દૈનિક પચ્ચીસ થી ત્રીસહજાર મણની આવકો નોંધાઇ રહી છે. ખેડૂતોને મગફળીમાં પ્રતિમણે રૂ.900 થી લઇને 1200 અને કાચા કપાસમાં પ્રતિ મણે રૂ. 1200 થી લઇ 1750 સુધીના ભાવ મળી રહ્યા છે. આ સિવાયયાર્ડમાં દૈનિક જીરૂમાં પંદરસો થી બે હજાર ગુણીની આવકે રૂ.2500 થી 3000ના ભાવ, તલમાં બેહજાર ગુણીની આવકે રૂ.1800 થી 2350 સુધીના ભાવે કામકાજ થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી તા.2જી ડીસે.એ ચેરમેનની નિયુક્તિ થવાની હોઇ, જાત જાતની અટકળો વચ્ચેસહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છેડુંગળીમાં બિયારણ ક્વોલિટીનાં ભાવ ઊંચા ક્વોટ થઈ રહ્યાં છે, પંરતુ એ સિવાયની ક્વોલિટીમાં બજારો વધતા અટક્યાં છે.

 નવી લાલ ડુંગળીની આવકો સૌરાષ્ટ્રમાં વધી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં આવકો વધશે તેમ ભાવમાં ઘટાડાની ધારણાં છે. ડિસેમ્બર મહિનાથી ડુંગળીની આવકોમાં ધીમી ગતિએ વધારો થવાની ધારણાંછે. ડુંગળીનાંભાવ હાલમાં રૂ. 150થી 400 વચ્ચેક્વોટ થાય છે, જ્યારે બિયારણ ક્વોલિટીની સુપર ડુંગળી હોય તો રૂ. 500 થી 600 સુધીનાં ભાવ છે. વેપારી કહેછેકે આવા ભાવ માત્ર અમુક વકલમાં જથાય છે, પરંતુ એ સિવાયની ડુંગળીની બજારમાં સરેરાશ ભાવ નીચા રહે તેવી ધારણાં છે. બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીનાં ભાવ તબક્કાવાર વધગટે સરેરાશ ઘટાડા તરફ આગળ વધે તેવી ધારણાં છે.

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

1668

ઘઉં લોકવન 

380

426

ઘઉં ટુકડા 

400

429

બાજરો 

324

324

જુવાર 

370

370

ચણા 

700

978

અડદ 

800

1476

તુવેર 

1050

1173

મગફળી ઝીણી  

900

1120 

મગફળી જાડી 

850

1114

તલ 

1800

2301

તલ કાળા 

1800

2580

જીરું 

2000

2920

ધાણા 

1150

1636

મગ 

1000

1350

સોયાબીન 

1000

1328

ગમગવાર

-

-

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1001

1726

ઘઉં 

404

476

જીરું 

2201

3061

તલ 

1751

2261

ચણા 

700

936

મગફળી ઝીણી 

900

1161

મગફળી જાડી 

780

1156

ડુંગળી 

96

481

સોયાબીન 

1000

1241

ધાણા 

1051

1591

તુવેર 

900

1161

મગ 

576

1391

ઘઉં ટુકડા 

412

500

શીંગ ફાડા 

851

1491 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1540

1740

ઘઉં લોકવન 

403

425

ઘઉં ટુકડા 

409

480

જુવાર સફેદ 

365

591

બાજરી 

290

411

મકાઇ 

300

440

તુવેર 

600

1181

ચણા પીળા 

815

960

અડદ 

750

1526

મગ 

1171

1440

વાલ દેશી 

850

1241

ચોળી 

925

1341 

મઠ 

1450

1525

કળથી 

625

780

એરંડા 

1191

1278

અજમો 

1450

2160

સુવા 

825

1080

સોયાબીન 

1190

1305

કાળા તલ 

2160

2728

ધાણા 

1300

1550

જીરું 

2525

3000

રાય 

1678

1721

રાયડો 

1450

1572

ઇસબગુલ 

1550

2280

રજકાનું બી 

3000

5400

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

850

1745

ઘઉં 

400

417

જીરું 

2200

2995

એરંડા 

1200

1269

બાજરો 

325

441

ચણા 

650

975

મગફળી ઝીણી 

1000

1440

મગફળી જાડી 

950

1047

ડુંગળી  

50

440 

લસણ 

215

555

જુવાર 

300

373

અજમો 

1495

2161

મગ 

1030

1295

અડદ 

1000

1495