દેશમાં ડુંગળીનાં ભાવ પહેલાની તુલનાએ ઘટી રહ્યાં છે, પંરતુ સરેરાશ આ સમયે નવી આવકો વધી રહ્યાં હોવા છત્તા ભાવ ઊંચા હોવાથી નિકાસ વેપારને ચાલુ વર્ષે ફટકો પડ્યો છે. ભારતની તુલના એ પાકિસ્તાનની ડુંગળી સસ્તી હોવાથી અને આપણી ક્વોલિટી પણ નબળી આવી રહી હોવાથી નિકાસ વેપારને અસર પહોંચી છે. ડુંગળીની નિકાસ સાથે સંકળાયેલા એક અગ્રણી નિકાસકારે જણાવ્યું હતું કેખરીફ સિઝનની ડુંગળીની આવકો લેઈટ થઈ છે અને જે આવક થાય છે તેની ક્વોલિટી પણ નબળીછે. સારી ક્વોલિટીની ડુંગળીનીઆવકો થત્તા હજી દશેક દિવસનો સમય લાગે તેવી સંભાવનાં છે.દક્ષિણ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારે વરસાદ આવ્યો હોવાથી નવી આવકો લેઈટ થઈ છે.આંધ્ર માંથી આવતી લાલ ડુંગળીનીઆવકો પણ ડિલેથઈ છે. કર્ણાટકનો પાક પણ લેઈટ છે અને હવે તેનીઆવકો ફેબ્રુઆરી મહિના પહેલા આવે તેવા સંજોગો નથી. આમ સાઉથનાં તમામ રાજ્યો માંથી આ વર્ષે આવકો લેઈટ હોવાથી સ્થાનિક ભાવ ઊંચા છે. નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ અને ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન-નાશીક નાં જોઈન્ટ ડાયરેક્ટર પી.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદ અને બરફનાં કરાને કારણે ડુંગળીનાં પાકને નુકસાન પહોંચ્યું છે. પાકને કેટલું નુકસાન થયું છે તેની જાણકારી હજી બે-ચાર દિવસ પછીમળી શકશે, પંરતુ નુકસાન જરૂર થયું હશે.
મગફળીમાં વેચવાલી ઓછી હતી પંરતુ સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ગોંડલ સહિતનાં કેટલાક સેન્ટરમાં મગફળીના ભાવમાં મણે પાંચેક રૂપિયાનો ઘટાડો પણ થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. મગફળીનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે સરેરાશ મગફળીનાં ભાવ હજી પણ રૂ.૧૦ ઘટી શકે છે, પંરતુ બહુ ઘટાડો નહીં થાય. જો સીંગતેલનાં ભાવ વધુ તુટે અને દાણામાં તહેવારોની ઘરાકી નીકળશે નહીં તો બજારમાં સુધારાની ધારણાં છે એ સિવાય સરેરાશ બજારનો મિશ્રરહે તેવી ધારણાં દેખાય રહી છે.ગોંડલમાં ૩૦હજાર ગુણીનાં વેપાર હતા
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2000 |
બાજરો | 320 | 406 |
જીરું | 1945 | 3195 |
ઘઉં | 380 | 429 |
તલ | 1600 | 2150 |
ચણા | 659 | 895 |
મગફળી જીણી | 950 | 1251 |
મગફળી જાડી | 900 | 1051 |
લસણ | 150 | 385 |
તુવેર | 1000 | 1145 |
એરંડા | 1085 | 1100 |
અડદ | 500 | 1135 |
મરચા સુકા | 600 | 3600 |
મગ | 500 | 1045 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1948 |
ઘઉં લોકવન | 350 | 417 |
ઘઉં ટુકડા | 350 | 421 |
ચણા | 750 | 905 |
અડદ | 700 | 1346 |
તુવેર | 1050 | 1270 |
મગફળી ઝીણી | 800 | 1105 |
મગફળી જાડી | 750 | 1124 |
સિંગફાડા | 1050 | 1280 |
એરંડા | 1000 | 1130 |
તલ | 1700 | 2020 |
તલ કાળા | 1800 | 2315 |
જીરું | 2500 | 3100 |
ધાણા | 1300 | 1725 |
મગ | 1000 | 1420 |
સોયાબીન | 1000 | 1310 |
ગમ ગુવાર | 1060 | 1060 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1551 | 2020 |
ઘઉં લોકવન | 404 | 436 |
ઘઉં ટુકડા | 409 | 475 |
જુવાર સફેદ | 335 | 521 |
બાજરી | 285 | 430 |
તુવેર | 1019 | 1210 |
મગ | 1026 | 1479 |
મગફળી જાડી | 916 | 1156 |
મગફળી ઝીણી | 908 | 1158 |
એરંડા | 1120 | 1158 |
અજમો | 1150 | 2070 |
સોયાબીન | 1151 | 1290 |
કાળા તલ | 1940 | 2580 |
લસણ | 150 | 370 |
ધાણા | 1420 | 1650 |
મરચા સુકા | 1300 | 3350 |
જીરૂ | 2920 | 3131 |
રાય | 1300 | 1400 |
મેથી | 950 | 1200 |
ઈસબગુલ | 1825 | 2180 |
ગુવારનું બી | 1111 | 1125 |
હળવદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1601 | 1952 |
મગફળી | 880 | 1361 |
ઘઉં | 385 | 413 |
જીરું | 2900 | 3201 |
એરંડા | 1150 | 1180 |
ગુવાર | 850 | 1181 |
ગુવાર | 850 | 1181 |
તલ કાળા | 2000 | 2400 |
અડદ | 400 | 1210 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1450 | 2000 |
ઘઉં | 404 | 456 |
જીરું | 2220 | 3064 |
એરંડા | 1100 | 1120 |
તલ | 1520 | 1944 |
ધાણા | 1400 | 1500 |
મગ | 881 | 1161 |
મગફળી ઝીણી | 550 | 1280 |
તલ કાળા | 1450 | 2190 |
અડદ | 400 | 1350 |
ગુવારનું બી | 1000 | 1080 |
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1270 | 2046 |
મગફળી | 940 | 1085 |
ઘઉં | 380 | 469 |
જીરું | 1605 | 3105 |
તલ | 1725 | 2145 |
બાજરો | 372 | 429 |
તુવેર | 1050 | 1135 |
તલ કાળા | 1835 | 2505 |
અડદ | 565 | 1250 |
મઠ | 1330 | 1710 |