પેટ્રોલમાં જંગી વધારો, આજે પેટ્રોલમાં ૨૫ પૈસાનો વધારો થયો, જાણો આજે કેટલો ભાવ થયો?

પેટ્રોલમાં જંગી વધારો, આજે પેટ્રોલમાં ૨૫ પૈસાનો વધારો થયો, જાણો આજે કેટલો ભાવ થયો?

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થયો છે: ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૮.૨૨ ₹ / લીટર હતો જ્યારે આજે ૯૮.૪૭ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૫.૬૮ ₹/ લિટર હતો જ્યારે આજે ૯૫.૯૨ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં ૨૪ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૦.૦૭ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૫/૦૯/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ:

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૪૭ ₹            ૯૮.૨૨ ₹
અમરેલી           ૯૯.૪૪ ₹            ૯૯.૭૫ ₹
આણંદ           ૯૭.૮૧ ₹            ૯૮.૦૪ ₹
અરવલ્લી         ૯૮.૯૯ ₹            ૯૯.૨૭ ₹
ભાવનગર         ૧૦૦.૦૭ ₹         ૧૦૦.૧૭ ₹
ગાંધીનગર          ૯૮.૪૧ ₹          ૯૮.૪૦ ₹
ગીર સોમનાથ    ૧૦૦.૦૧ ₹         ૯૯.૯૨ ₹
જામનગર          ૯૭.૯૦ ₹         ૯૮.૧૮ ₹
જૂનાગઢ            ૯૮.૬૬ ₹         ૯૯.૫૭ ₹
પોરબંદર           ૯૮.૭૪ ₹         ૯૮.૮૨ ₹
રાજકોટ           ૯૭.૯૫ ₹         ૯૯.૦૭ ₹
સુરત             ૯૮.૮૭ ₹        ૯૮.૩૧ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૪૩ ₹        ૯૯.૨૧ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૦.૦૭ રૂપિયા છે.