આજ તારીખ 04/12/2021, શનિવારના અમરેલી, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
નવી લાલ ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવમાં પણ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. સારી ડુંગળીનાં ભાવ ઊંચા છે, પંરતુ નબળી ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.100 નીઅંદર આવી ગયાં હતાં. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે ટૂંકાગાળા માટે જેમ આવકો વધશે તેમ ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે. જો નીચા ભાવથી ડુંગળીનાં નિકાસ વેપારો થાય તોજ બજારને ટેકો મળી શકે તેમ છે, એ સિવાય ખાસ ફેરફાર લાગતો નથી.
ગોંડલમાં લાલ ડુંગળીની કુલ 15600 કટ્ટાની આવક થઈ હતી અને ભાવ રૂ.71 થી 536 નાં ભાવ જોવા મળ્યાં હતાં. જ્યારે સામાન્ય ભાવ રૂ. 331 નાં હતાં. રાજકોટમાં ત્રણ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.100 થી 400 નાં હતાં. ડુંગળીમાં નબળા માલ બધા જ રૂ.200 ની અંદર ખપી રહ્યાં છે.
મહુવા યાર્ડ વરસાદની આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે, હવે આજે ખુલે તેવી સંભાવનાં છે. વરસાદી વાતાવરણની અસર ગુજરાતમાંથી પૂરી થઈ ગઈ છે.
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1410 | 1741 |
ઘઉં લોકવન | 404 | 424 |
ઘઉં ટુકડા | 412 | 476 |
જુવાર સફેદ | 360 | 575 |
બાજરી | 315 | 421 |
તુવેર | 860 | 1200 |
ચણા પીળા | 751 | 1000 |
અડદ | 840 | 1492 |
મગ | 1025 | 1425 |
વાલ દેશી | 915 | 1261 |
ચોળી | 865 | 1290 |
કળથી | 635 | 811 |
એરંડા | 1196 | 1279 |
અજમો | 1460 | 2140 |
સુવા | 825 | 980 |
કાળા તલ | 2000 | 2619 |
ધાણા | 1140 | 1360 |
જીરું | 2800 | 3032 |
ઇસબગુલ | 1641 | 2235 |
રજકાનું બી | 3500 | 4500 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1450 | 1660 |
ઘઉં લોકવન | 380 | 423 |
ઘઉં ટુકડા | 400 | 429 |
ચણા | 700 | 927 |
અડદ | 700 | 1525 |
તુવેર | 950 | 1169 |
મગફળી ઝીણી | 850 | 1051 |
મગફળી જાડી | 800 | 1066 |
તલ | 1900 | 2000 |
જીરું | 2930 | 2930 |
ધાણા | 1200 | 1518 |
સોયાબીન | 1150 | 1375 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 1711 |
ઘઉં | 404 | 436 |
જીરું | 2151 | 3151 |
તલ | 1376 | 2221 |
ચણા | 706 | 956 |
મગફળી ઝીણી | 860 | 1216 |
મગફળી જાડી | 801 | 1211 |
ડુંગળી | 71 | 451 |
સોયાબીન | 1131 | 1346 |
ધાણા | 800 | 1571 |
તુવેર | 851 | 1091 |
મગ | 800 | 1371 |
ઘઉં ટુકડા | 406 | 508 |
શીંગ ફાડા | 931 | 1481 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1722 |
ઘઉં | 386 | 432 |
જીરું | 2000 | 2970 |
તલ | 1000 | 2238 |
ચણા | 700 | 947 |
જુવાર | 230 | 460 |
સોયાબીન | 1130 | 1300 |
ધાણા | 1350 | 1496 |
તુવેર | 850 | 1100 |
અડદ | 890 | 1550 |