આજના (12/10/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો:  દશેરા તહેવાર નિમિતે આ માર્કેટ યાર્ડે નોટીસ બહાર પાડી, બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક...

આજના (12/10/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: દશેરા તહેવાર નિમિતે આ માર્કેટ યાર્ડે નોટીસ બહાર પાડી, બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક...

આજ તારીખ 12-10-2021, મંગળવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1050

1223

ઘઉં 

350

425

મગ 

1150

1380

અડદ 

1200

1420

તલ 

1800

2026

ચણા 

850

999

મગફળી જાડી 

700

1168

તલ કાળા 

1500

2415

ધાણા 

1180

1472

જીરું 

1800

2455 

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

410

466

મગફળી ઝીણી 

825

1261

મગફળ જાડી 

800

1351

એરંડા 

1001

1186

તલ 

1351

2051

તલ કાળા

1401

2551

જીરું 

1951

2621

ઇસબગુલ 

1200

2401

ધાણા 

1000

1411

ધાણી 

1100

1551

લસણ સુકું 

411

911

ડુંગળી લાલ 

101

601

બાજરો 

271

271

જુવાર 

271

351

મકાઇ 

261

351

મગ 

1031

1301

ચણા 

851

1036

સોયાબીન 

841

1031

મેથી 

1261

1321 

 

મોરબી  માર્કેટ યાર્ડ: 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર 

1090

1164

ઘઉં 

367

433

ચણા 

605

871

બાજરી 

253

351

તલ 

1610

2000

કાળા તલ 

1240

2300

મગ 

884

1282

મગફળી ઝીણી  

800

1056

કપાસ

1000

1608

જીરું  

2100

2450 

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

900

1704

ઘઉં 

390

419

જીરું 

2425

2586

એરંડા 

1125

1191

તલી

1850

2036

રાયડો 

1350

1460

લસણ

500

911

મગફળી ઝીણી 

790

1192

મગફળી જાડી 

880

1200

ઇસબગુલ 

1650

2435

તલ કાળા 

2040

2600

મગ 

1100

1400

અડદ 

1100

1525

મેથી 

1181

1446 

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ 

1900

2045

ધાણા 

1115

1300

મગફળી જાડી 

900

1080

મગ 

400

1285

લસણ 

350

745

મગફળી ઝીણી 

840

1210

ચણા 

850

1050

અજમો 

2000

2600

કપાસ 

1000

1851

જીરું  

1750

2545