જાણો આજનાં (તા. 14/08/2021, શનિવારનાં) બજાર ભાવો: જાણો તમારાં પાકનો ઉંચો અને નીચો ભાવ

જાણો આજનાં (તા. 14/08/2021, શનિવારનાં) બજાર ભાવો: જાણો તમારાં પાકનો ઉંચો અને નીચો ભાવ

આજ તારીખ 14/08/2021, શનિવારનાં જામજોધપુર, અમરેલી, હિંમતનગર, ભાવનગર, કોડીનાર, ઊંઝા, બોટાદ, ડીસા, જુનાગઢ, મોરબી, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

આ પણ વાંચો:- આગાહી ફેરફાર / આજથી 24 તારીખ સુધી મોટી વરસાદ આગાહી...

જામજોધપુર માર્કેટ યાર્ડ: જામજોધપુર માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને કપાસનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1270 સુધીના બોલાયાં હતાં. તેમજ જામજોધપુરમાર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1270 બોલાયો હતો. 

જામજોધપુર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1270

ઘઉં 

340

373

જીરું 

2250

2540

એરંડા 

950

1081

તલ 

1655

1925

બાજરી

200

300

રાયડો

1150

1390

ચણા 

850

976

મગફળી જાડી 

1000

1270

જુવાર

250

425

ધાણા 

1000

1315

તુવેર 

1000

1260

તલ કાળા 

1500

2400

મગ 

1015

1215

અડદ 

1100

1415 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

950

1672

ઘઉં 

379

397

જીરું 

1760

2412

એરંડા 

900

1061

તલ 

1075

1993

ચણા 

700

1010

મગફળી જાડી 

946

1268

જુવાર 

340

425

સોયાબીન

1400

1586

મકાઇ

280

426

ધાણા 

1000

1330

તુવેર  

1095

1180

કાળા તલ 

1190

2650 

મગ 

1070

1215

સિંગદાણા

1000

1860

ઘઉં ટુકડા 

349

441

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

430

એરંડા 

1080

1126

બાજરી

260

325

મકાઇ 

280

391 

 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

342

404

જીરું

2200

2200

એરંડા

970

985

તલ 

1525

2140

બાજરી 

281

340

ચણા 

890

980

મગફળી ઝીણી 

1227

1287

મગફળી જાડી 

1427

1427

તુવેર

701

701

તલ કાળા 

2100

2491

મેથી

1200 

1306

કાળી જીરી

1440

1733

કાંગ'

621

650

 

કોડીનારમાર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

800

1069

બાજરી 

255

348

ચણા 

600

908

મગફળી જાડી 

1150

1372

જુવાર

250

461

મગ 

850

1343

અડદ 

800

1580

ઘઉં ટુકડા 

315

411 

 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2111

3055

તલ 

1325

2207

રાયડો 

1340

1400

વરીયાળી 

1000

2900

અજમો 

711

2601

ઇસબગુલ 

2188

2382

સુવા

928

989 

 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

400

જીરું 

2005

2495

એરંડા 

860

1031

તલ 

1235

1950

બાજરી 

345

372

ચણા 

855

1000

વરીયાળી 

1350

1545

જુવાર 

300

554

ધાણા 

1185

1185

તલ કાળા 

1630

2530

મેથી 

1100

1295

રાઈ

1445

1598 

 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1071

1105

ઘઉં 

345

399

એરંડા 

1114

1122

બાજરી 

315

347

રાયડો 

1353

1380

ગવાર  

900

928 

રાજગરો 

916

973

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1040

1070

ઘઉં 

345

400

મગફળી ઝીણી 

1171

1171

બાજરી

275

341

તલ 

1775

2001

કાળા તલ 

1800

2626

સિંગદાણા  

1500

1740

ચણા 

773

913

  ધાણા 

1260

1300

જીરું 

2160

2452 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1087

ધાણા 

1000

1325

મગફળી જાડી 

1000

1200

કાળા તલ 

1930

2385

લસણ 

300

852

મગફળી ઝીણી 

1000

1158

ચણા 

885

1028

અજમો 

2200

2850

મગ 

880

1140

જીરું 

1600

2565

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

305

405

કાળી જીરી 

1005

1005

મેથી 

1000

1248

મગ 

825

1228

તલ 

1400

1991

ચણા 

750

1050

મગફળી ઝીણી 

1000

1198

તલ કાળા 

2000

2638

ધાણા 

1200

1308

જીરું 

1800

2370

ગોંડલ માર્કેટ યાર્ડ:

આ પણ વાંચો: JCB નો રંગ પીળો જ કેમ હોય છે? લાલ, સફેદ, વાદળી કેમ નથી હોતો? સાથે જાણો JCBની રોચક વાતો

ખાસ નોંધ:- રવિવારના રોજ તેમજ સોમવારના રોજ બે દિવસની રજા હોય જેથી કાળા તલની આવક તેમજ સફેદ તલ ની આવક આજરોજ સવારના 10:00 વાગ્યાથી સદંતર બંધ કરવામાં આવશે તેમજ તારીખ 17 /8 ને મંગળવારના રોજ બપોરના 4:00 વાગ્યાથી રાબેતા મુજબ આવક શરૂ કરવામાં આવશે

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

338

462

મગફળી ઝીણી 

975

1375

મગફળી જાડી 

870

1441

એરંડા 

1000

1111

તલ 

1201

1941

જીરું 

2151

2611

ઇસબગુલ 

1701

2181

ધાણા 

1000

1421

ધાણી 

1100

1541

ડુંગળી લાલ 

141

331

ડુંગળી સફેદ 

161

216

જુવાર 

271

531

મગ 

726

1221

ચણા 

781

961

સોયાબીન 

1581

1581

રાય

1461

1521

ગોગળી 

766

1056