આજ તારીખ 23/07/2021, શુક્રવારના જામનગર, જુનાગઢ,અમરેલી, મહુવા, રાજકોટ, ગોંડલ અને માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: આજથી મિની વરસાદ રાઉંડ ચાલુ: જાણો ક્યાં જિલ્લાને વધુ વરસાદ?
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2351 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2518 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1050 | 1736 |
ઘઉં લોકવન | 344 | 372 |
ઘઉં ટુકડા | 351 | 419 |
જુવાર સફેદ | 381 | 615 |
બાજરી | 243 | 305 |
તુવેર | 950 | 1236 |
ચણા પીળા | 880 | 924 |
અડદ | 1050 | 1362 |
મગ | 1025 | 1278 |
વાલ દેશી | 841 | 1021 |
ચોળી | 850 | 1240 |
કળથી | 571 | 661 |
મગફળી જાડી | 1011 | 1341 |
અળશી | 981 | 1035 |
કાળા તલ | 1345 | 2351 |
લસણ | 607 | 1200 |
જીરું | 2350 | 2518 |
રજકાનું બી | 3000 | 5500 |
ગુવારનું બી | 770 | 810 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 1082 |
ધાણા | 900 | 1225 |
મગફળી જાડી | 1000 | 1311 |
કાળા તલ | 2040 | 2200 |
લસણ | 400 | 1200 |
મગફળી ઝીણી | 1000 | 1240 |
ચણા | 860 | 1008 |
અજમો | 1200 | 2590 |
મગ | 1050 | 1195 |
જીરું | 1820 | 2470 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1075 | 1266 |
એરંડા | 722 | 1045 |
જુવાર | 220 | 448 |
બાજરી | 250 | 330 |
ઘઉં | 260 | 430 |
અડદ | 900 | 1156 |
મગ | 926 | 1190 |
રાય | 1090 | 1110 |
મેથી | 1050 | 1136 |
ચણા | 795 | 9500 |
તલ સફેદ | 1100 | 1671 |
તલ કાળા | 1201 | 2186 |
ચોળી | 400 | 400 |
કાળી જીરી | 1450 | 1700 |
લાલ ડુંગળી | 180 | 405 |
સફેદ ડુંગળી | 169 | 269 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 320 | 436 |
ઘઉં ટુકડા | 328 | 461 |
મગફળી ઝીણી | 880 | 1336 |
મગફળી જાડી | 820 | 1341 |
એરંડા | 951 | 1096 |
જીરું | 2141 | 2621 |
તલી | 1001 | 1671 |
ઇસબગુલ | 1501 | 2111 |
ધાણા | 901 | 1306 |
ડુંગળી લાલ | 101 | 331 |
સફેદ ડુંગળી | 101 | 231 |
મગ | 851 | 1261 |
ચણા | 750 | 936 |
સોયાબીન | 1201 | 1661 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 364 |
કાળા તલ | 1350 | 2380 |
મેથી | 800 | 1000 |
એરંડો | 900 | 1089 |
તલ | 1250 | 1659 |
મગફળી જાડી | 780 | 1225 |
ચણા | 800 | 940 |
ધાણા | 1000 | 1249 |
જીરું | 2200 | 2460 |
મગ | 1000 | 1219 |
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 349 | 364 |
મગફળી જાડી | 900 | 1300 |
ચણા | 700 | 951 |
એરંડો | 900 | 1051 |
તલ | 1000 | 1709 |
કાળા તલ | 1110 | 2585 |
મગ | 880 | 1090 |
ધાણા | 930 | 1190 |
કપાસ | 800 | 1679 |
જીરું | 1780 | 2520 |