આજ તારીખ 30/07/2021, શુક્રવારનાં ઊંઝા, રાજકોટ, ગોંડલ, ભાવનગર અને મહુવાના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ખાસ જાહેરાત-કાર્યક્રમો...
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બીનોnસૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2415 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2513 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1040 | 1755 |
ઘઉં લોકવન | 245 | 374 |
ઘઉં ટુકડા | 354 | 419 |
જુવાર સફેદ | 411 | 580 |
બાજરી | 245 | 305 |
તુવેર | 900 | 1245 |
ચણા પીળા | 870 | 1030 |
અડદ | 1100 | 1440 |
મગ | 1050 | 1312 |
વાલ દેશી | 731 | 1025 |
ચોળી | 870 | 1371 |
કળથી | 568 | 638 |
મગફળી જાડી | 1021 | 1375 |
અળશી | 874 | 1105 |
કાળા તલ | 1313 | 2415 |
લસણ | 450 | 1100 |
જીરું | 2270 | 2513 |
રજકાનું બી | 3150 | 5500 |
ગુવારનું બી | 775 | 810 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 320 | 394 |
ઘઉં ટુકડા | 328 | 436 |
મગફળી ઝીણી | 925 | 1266 |
મગફળી જાડી | 80 | 1361 |
એરંડા | 991 | 1086 |
જીરું | 2126 | 2571 |
તલી | 1000 | 1711 |
ઇસબગુલ | 1500 | 2081 |
ધાણા | 900 | 1301 |
ડુંગળી લાલ | 131 | 351 |
સફેદ ડુંગળી | 126 | 216 |
મગ | 800 | 1321 |
ચણા | 800 | 956 |
સોયાબીન | 1501 | 1741 |
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ નવી | 1000 | 1101 |
શીંગ જી 20 | 1290 | 1306 |
શીંગ દાણા | 1501 | 1871 |
તલ સફેદ | 1500 | 1751 |
તલ કાળા | 1626 | 2269 |
ઘઉં | 343 | 390 |
બાજરી | 307 | 329 |
અડદ | 1100 | 1100 |
મગ | 1200 | 1200 |
મેથી | 1201 | 1240 |
ધાણા | 1199 | 1211 |
જીરું | 2200 | 2426 |
ચણા | 931 | 940 |
એરંડા | 1025 | 1098 |
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરું | 2200 | 2660 |
તલ | 1490 | 2065 |
રાયડો | 1360 | 1360 |
વરીયાળી | 1000 | 2011 |
અજમો | 910 | 2490 |
ઇસબગુલ | 2241 | 2280 |
સુવા | 923 | 960 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1116 | 1691 |
એરંડા | 944 | 970 |
જુવાર | 274 | 329 |
બાજરી | 274 | 329 |
ઘઉં | 345 | 408 |
મકાઇ | 361 | 362 |
અડદ | 890 | 1090 |
મગ | 951 | 1273 |
મેથી | 1011 | 1161 |
ચણા | 636 | 940 |
તલ સફેદ | 1270 | 1733 |
તલ કાળા | 1332 | 2269 |
તુવેર | 825 | 825 |
લાલ ડુંગળી | 70 | 427 |
સફેદ ડુંગળી | 164 | 291 |
નાળીયેર | 504 | 2000 |