ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં માણાવદર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1800 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 11 નવેમ્બર 2021 ને ગુરૂવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1580 | 1750 |
જસદણ | 1150 | 1755 |
બોટાદ | 1100 | 1770 |
જામજોધપુર | 1550 | 1730 |
ભાવનગર | 1245 | 1750 |
જામનગર | 1300 | 1775 |
બાબરા | 1450 | 1760 |
મોરબી | 1201 | 1719 |
હળવદ | 1350 | 1727 |
વિસાવદર | 1295 | 1685 |
તળાજા | 1125 | 1760 |
ઉપલેટા | 1000 | 1775 |
લાલપુર | 1585 | 1742 |
હિંમતનગર | 1501 | 1503 |
ધ્રોલ | 1435 | 1772 |
પાલીતાણા | 1200 | 1700 |
માણાવદર | 1272 | 1800 |
ધનસુરા | 1550 | 1700 |
વિજાપુર | 1150 | 1724 |
માણસા | 1050 | 1724 |
કડી | 1401 | 1736 |
સિધ્ધપુર | 1472 | 1733 |
ડિસા | 1511 | 1512 |
ચાણસ્મા | 1451 | 1680 |
ઉનાવા | 1011 | 1712 |