કપાસના બજાર ભાવો બે દિવસથી ઘટાડા તરફ જઈ રહ્યાં છે. કપાસની બજારમાં સોમવારે વધુ રૂ. 15થી 20 નો ઘટડો જોવા મળ્યો હતો. પીઠાઓમાં કપાસની આવકમાં ઘટાડો નોંધાયો હતો, પીઠાઓમાં આવક ઘટીને 2.11 લાખ મણ થઈ હતી. કપાસના બ્રોકરોના જણાવ્યા અનુસાર કપાસની બજારમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાડ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1748 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 16 નવેમ્બર 2021 ને મગળવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1500 | 1721 |
જસદણ | 1200 | 1721 |
બોટાદ | 1000 | 1748 |
જામજોધપુર | 1500 | 1685 |
ભાવનગર | 1040 | 1695 |
જામનગર | 1300 | 1740 |
બાબરા | 1265 | 1735 |
મોરબી | 1100 | 1680 |
હળવદ | 1101 | 1664 |
વિસાવદર | 1365 | 1715 |
તળાજા | 800 | 1710 |
ઉપલેટા | 1000 | 1680 |
લાલપુર | 1528 | 1704 |
હિંમતનગર | 1200 | 1625 |
ધ્રોલ | 1300 | 1681 |
પાલીતાણા | 1150 | 1675 |
માણાવદર | 625 | 1727 |
ધનસુરા | 1480 | 1585 |
વિજાપુર | 1000 | 1674 |
માણસા | 1436 | 1702 |
કડી | 1436 | 1702 |
સિધ્ધપુર | 1500 | 1690 |
ડિસા | 1451 | 1561 |
ચાણસ્મા | 1400 | 1628 |
ઉનાવા | 1000 | 1671 |