આજના (11/01/2022, મંગળવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ભાવ, થશે 100% ફાયદો

આજના (11/01/2022, મંગળવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ભાવ, થશે 100% ફાયદો

જામનગર માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 10/01/2022 ને સોમવારના રોજ જામનગર માર્કેટ યાર્ડમાં કપાસની 27170 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1600થી 2005 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1600

2025

અજમો

1900

4410

જીરું

2975

3355

તુવેર

1140

1265

તલ

1700

2120

લસણ

100

380

મગફળી જીણી

950

1335

મગફળી જાડી

800

1055

એરંડા

1080

1111

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 10/01/2022 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીની 14741 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 775થી 1171 સુધીના બોલાયા હતા. ગઈ કાલે ગોંડલમાં લાલ ડુંગળીના 36400 કટ્ટાના વેપારો સાથે ભાવ રૂ. 86થી 381 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1001

1931

જીરું

2251

3121

ઘઉં

394

454

એરંડા

1041

1136

તલ

1626

2201

ચણા

671

881

મગફળી જીણી

825

1200

મગફળી જાડી

810

1176

ડુંગળી

71

431

લસણ

151

451

સોયાબીન

1111

1276

તુવેર

826

1161

મગ

876

1451

અડદ

626

1371

મરચા સુકા 

501

3201

ઘઉં ટુકડા 

396

516

શીંગ ફાડા

900

1386

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 10/01/2022 ને સોમવારના રોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 600 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 850થી 1030 સુધીના બોલાયા હતા. ગઈ કાલે જુનાગઢમાં જાડી મગફળીની 1429 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 800થી 1110 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ચણા 

720

960

તુવેર 

1050

1351

મગફળી ઝીણી 

850

1030

મગફળી જાડી 

800

1110

કપાસ

1650

1822

મેથી

1100

1100

તલ કાળા 

1650

2350

જીરું 

2500

3164

ધાણા 

800

1110

મગ 

1000

1418

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

ગઈ કાલે તા. 10/01/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 35500 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1151થી 2041 સુધીના બોલાયા હતા. ગઈ કાલે રાજકોટમાં જીરૂના 833 ક્વિંટલના વેપારો સાથે ભાવ રૂ. 2940 થી 3268 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1400

2020

ઘઉં લોકવન 

404

430

ઘઉં ટુકડા

410

500

જુવાર સફેદ

350

590

બાજરી 

290

420

તુવેર 

1070

1305

મગ 

1010

1450

મગફળી જાડી 

912

1138

મગફળી ઝીણી 

889

1080

એરંડા 

1080

1171

અજમો 

1450

2070

સોયાબીન 

1180

1320

કાળા તલ 

1850

2501

લસણ 

215

410

ધાણા

1580

1825

મરચા સુકા 

900

3150

જીરૂ

2950

3290

રાય

1350

1508

મેથી

1050

1298

ઈસબગુલ

1650

2190

ગુવારનું બી 

1150

1165

 

મોરબી માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 10/01/2022 ને સોમવારના રોજ મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 5080 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1550થી 2054 સુધીના બોલાયા હતા. ગઈ કાલે મોરબીમાં જીરૂના 42 ક્વિંટલના વેપારો સાથે ભાવ રૂ. 2235 થી 3175 સુધીના બોલાયા હતા.

`વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

2000

ઘઉં 

401

471

જીરું 

2340

3180

ચણા

640

900

તલ 

1670

2100

મગ 

690

1220

મગફળી ઝીણી 

700

1156

તલ કાળા 

1500

2420

અડદ 

450

1324

બાજરી

350

446