આજ તારીખ 1/11/2021, શનિવારના જામનગર, રાજકોટ, જસદણ, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
નાળીયેર | 276 | 2224 |
કપાસ | 505 | 1730 |
લાલ ડુંગળી | 100 | 554 |
સફેદ ડુંગળી | 150 | 455 |
મગફળી | 922 | 1152 |
જુવાર | 271 | 351 |
બાજરી | 279 | 480 |
ઘઉં | 317 | 543 |
અડદ | 570 | 1280 |
મગ | 645 | 1264 |
મેથી | 899 | 1389 |
સોયાબીન | 989 | 992 |
જીરૂ | 1900 | 2525 |
એરંડા | 1012 | 1224 |
રાય | 1355 | 1550 |
ચણા | 619 | 900 |
તલ સફેદ | 1970 | 2193 |
તલ કાળા | 1650 | 2606 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલ | 1980 | 2235 |
ઘઉં | 400 | 438 |
કાળા તલ | 2150 | 2730 |
મગ | 1200 | 1300 |
લસણ | 265 | 700 |
મગફળી ઝીણી | 950 | 1390 |
મગફળી જાડી | 850 | 1070 |
અજમો | 1600 | 2390 |
કપાસ | 1300 | 1765 |
જીરું | 2145 | 2650 |
જસદણ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગ | 700 | 1400 |
ઘઉં | 370 | 400 |
ચણા | 500 | 1015 |
બાજરો | 250 | 344 |
તલ | 1100 | 2144 |
કાળા તલ | 1398 | 2535 |
અડદ | 500 | 1300 |
એરંડા | 800 | 1000 |
કપાસ | 1250 | 1755 |
જીરું | 1900 | 2651 |
સોયાબીન | 800 | 1065 |
ધાણા | 700 | 1100 |
મેથી | 700 | 1350 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1750 |
ઘઉં | 380 | 415 |
જીરું | 2400 | 2625 |
રાયડો | 1280 | 1480 |
લસણ | 380 | 920 |
મગફળી ઝીણી | 870 | 1070 |
મગફળી જાડી | 850 | 1100 |
તલ કાળા | 2200 | 2900 |
મગ | 1317 | 1451 |
મેથી | 900 | 1474 |
એરંડા | 1220 | 1290 |
અજમો | 1425 | 2251 |
ધાણા | 1250 | 1350 |
રજકાનું બી | 2600 | 5400 |
સોયાબીન | 898 | 1062 |
વરીયાળી | 1500 | 1600 |
રાય | 1380 | 1600 |
ઈસબગુલ | 1550 | 2361 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1761 |
મગફળી ઝીણી | 820 | 1126 |
મગફળ જાડી | 770 | 1201 |
એરંડા | 1141 | 1286 |
તલ | 1401 | 2131 |
જીરું | 2000 | 2701 |
ધાણા | 1000 | 1421 |
ચણા | 701 | 971 |
સોયાબીન | 921 | 1056 |
ઈસબગુલ | 1701 | 2331 |
ડુંગળી લાલ | 101 | 521 |