આજના (08/06/2021, મંગળવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ?

આજના (08/06/2021, મંગળવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ?

આજ તારીખ 08/06/2021 ને મંગળવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: પેટ્રોલ-ડિઝલમાં જોરદાર કડાકો : માત્ર 15 દિવસમાં આટલો વધારો, રેકોર્ડબ્રેક ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1380

1545

મગફળી જાડી 

1010

1340

મગફળી ઝીણી 

1007

1192

ધાણા 

1040

1250

તલ

1400

1600

કાળા તલ

1740

2480

રજકાનું બી 

3000

5200

લસણ 

900

1300

જીરું 

2375

2540

મગ

950

1250

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

343

કાળા તલ 

1000

2195

મેથી 

1000

1200

અડદ 

1000

1380

તલ

1000

1632

મગફળી જાડી 

1000

1190

ચણા 

850

942

ધાણા 

1050

1251

જીરું 

1800

2410

મગ 

850

1200

 

આ પણ વાંચો: જાણો કાલના તા. 07/06/2021, સોમવારના વિવિધ માર્કેટ યાર્ડના ભાવો: એરંડા, જીરું, તલ, સોયાબીન, મગફળી, ડુંગળી વગેરે ના ભાવો

 મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

110

362

સફેદ ડુંગળી 

74

300

મગફળી 

726

1330

બાજરી 

223

351

ચણા 

751

1527

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો  ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1480

લસણ 

400

1580

મગફળી જાડી 

900

1200

એરંડો 

918

980

ધાણા 

951

1282

ધાણી 

1001

1285

મગફળી જાડી 

1000

1225

અજમો 

1950

2590

મગ 

1050

1380

જીરું 

2100

2610

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1516

મગફળી ઝીણી 

850

1291

મગફળી જાડી 

825

1366

કાળા તલ 

1253

2427

ઘઉં 

316

451

એરંડા 

801

1016

મગ 

801

1311

ધાણી 

1000

1405

ધાણા 

900

1291

જીરું 

2101

2551

એરંડા

801

1016

લાલ ડુંગળી

81

356

સોયાબીન

1000

1811

ઈસબગુલ

1400

2161