પેટ્રોલ-ડિઝલમાં જંગી વધારો, કેટલે પહોંચ્યો ભાવ? જાણો તમારા જિલ્લામાં કેટલાં રૂપિયે લિટર?

પેટ્રોલ-ડિઝલમાં જંગી વધારો, કેટલે પહોંચ્યો ભાવ? જાણો તમારા જિલ્લામાં કેટલાં રૂપિયે લિટર?

ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૨૨ પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૨૨ પૈસાનો ઘટાડો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૦.૨૦ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૦/૦૭/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૪૧ ₹            ૯૮.૬૩ ₹
અમરેલી           ૧૦૦.૧૨ ₹         ૧૦૦.૦૧ ₹
આણંદ            ૯૮.૯૧ ₹          ૯૮.૪૬ ₹
અરવલ્લી         ૯૯.૫૮ ₹            ૯૯.૪૬ ₹
ભાવનગર         ૯૯.૮૦ ₹           ૧૦૦.૫૨ ₹
બનાસકાંઠા       ૯૯.૪૭ ₹           ૯૮.૫૨ ₹
ભરૂચ               ૯૯.૦૮ ₹           ૯૯.૨૨ ₹
બોટાદ             ૯૯.૮૫ ₹        ૯૯.૫૪ ₹
છોટા ઉદેપુર       ૯૮.૯૪ ₹           ૯૮.૫૬ ₹
દાહોદ               ૯૯.૫૮ ₹           ૯૯.૫૪ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૮.૪૫ ₹        ૯૮.૨૨ ₹
ગાંધીનગર          ૯૮.૭૮ ₹          ૯૮.૮૦ ₹
ગીર સોમનાથ     ૧૦૦.૨૦ ₹      ૧૦૦.૨૭ ₹
જામનગર          ૯૮.૭૪ ₹         ૯૮.૯૮ ₹
જૂનાગઢ            ૯૯.૧૪ ₹         ૯૯.૮૬ ₹
ખેડા                 ૯૮.૯૧ ₹        ૯૮.૫૭ ₹
કચ્છ                 ૯૯.૪૬ ₹         ૯૯.૮૯ ₹
મહીસાગર         ૯૮.૯૪ ₹         ૯૯.૩૪ ₹
મહેસાણા         ૯૮.૮૫ ₹         ૯૮.૯૧ ₹
મોરબી              ૯૮.૮૫ ₹         ૯૯.૧૧ ₹
નર્મદા              ૯૮.૯૧ ₹         ૯૮.૮૬ ₹
નવસારી           ૯૯.૩૬ ₹         ૯૮.૮૪ ₹
પંચમહાલ         ૯૯.૦૭ ₹         ૯૮.૬૧ ₹
પાટણ              ૯૮.૪૧ ₹         ૯૮.૪૧ ₹
પોરબંદર           ૯૯.૨૫ ₹         ૯૯.૧૭ ₹
રાજકોટ           ૯૯.૨૨ ₹         ૯૮.૩૭ ₹
સાબરકાંઠા      ૯૯.૫૨ ₹         ૯૯.૫૩ ₹
સુરત             ૯૯.૧૩ ₹         ૯૮.૫૬ ₹
સુરેન્દ્રનગર        ૯૮.૯૨ ₹        ૯૯.૧૧ ₹
તાપી            ૧૦૦.૦૯ ₹        ૯૯.૨૬ ₹
ડાંગ               ૯૯.૭૭ ₹         ૯૯.૯૭ ₹
વડોદરા          ૯૮.૬૯ ₹       ૯૮.૩૨ ₹
વલસાડ         ૯૯.૫૭ ₹          ૯૯.૬૮ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૦.૨૦ રૂપિયા છે.