મગફળીની બજારમાં નરમાઈ હતી. નવી આવકો મોટા ભાગનાં સેન્ટરમાં સારી માત્રામાં થઈ રહી છે. ગોંડલમાં પણ હજી ત્રણ દિવસ ચાલે એટલો માલ પડ્યો હતો અને વેપારો આજે બહુજ ઓછા થયા હતા, જેને પગલે મગફળીની બજારમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં ભાવ હજી થોડા ઘટી શકે છે. નવી મગફળીની આવકો હવે ગુરૂવાર અને શુક્રવારે એમ બે દિવસ થવાની છે. શનિવારથી આવકો બંધ થયા બાદ એક સપ્તાહ સુધી યાર્ડોબંધ રહેવાનાં છે.
તા. 19/10/2022 બુધવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1023 | 1330 |
અમરેલી | 800 | 1293 |
કોડીનાર | 925 | 1200 |
સાવરકુંડલા | 1250 | 1381 |
જેતપુર | 821 | 1321 |
પોરબંદર | 1135 | 1255 |
વિસાવદર | 905 | 1511 |
મહુવા | 1092 | 1426 |
ગોંડલ | 810 | 1326 |
કાલાવડ | 1050 | 1325 |
જુનાગઢ | 950 | 1240 |
જામજોધપુર | 1000 | 1270 |
ભાવનગર | 1100 | 1335 |
તળાજા | 800 | 1345 |
જામનગર | 1000 | 1255 |
ભેસાણ | 900 | 1305 |
સલાલ | 1100 | 1400 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 19/10/2022 બુધવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1018 | 1338 |
અમરેલી | 800 | 1338 |
કોડીનાર | 952 | 1338 |
સાવરકુંડલા | 1200 | 1341 |
જસદણ | 1050 | 1355 |
મહુવા | 1052 | 1361 |
ગોંડલ | 870 | 1411 |
કાલાવડ | 1100 | 1471 |
જુનાગઢ | 1000 | 1475 |
જામજોધપુર | 1000 | 1320 |
ધોરાજી | 901 | 1221 |
વાંકાનેર | 1000 | 1520 |
જેતપુર | 840 | 1501 |
તળાજા | 1100 | 1522 |
ભાવનગર | 1025 | 1741 |
રાજુલા | 1000 | 1261 |
મોરબી | 935 | 1415 |
જામનગર | 1100 | 1750 |
બાબરા | 1048 | 1212 |
ધારી | 975 | 1181 |
ખંભાળિયા | 1000 | 1450 |
લાલપુર | 1020 | 1200 |
ધ્રોલ | 1070 | 1226 |
હિંમતનગર | 1100 | 1702 |
પાલનપુર | 1140 | 1583 |
તલોદ | 1250 | 1605 |
મોડાસા | 1000 | 1587 |
ડિસા | 1121 | 1431 |
ટિંટોઇ | 1001 | 1500 |
ઇડર | 1150 | 1591 |
ધનસૂરા | 900 | 1200 |
ધાનેરા | 1081 | 1337 |
ભીલડી | 1000 | 1316 |
દીયોદર | 1125 | 1330 |
શિહોરી | 1170 | 1376 |
સતલાસણા | 1150 | 1340 |
લાખાણી | 1100 | 1311 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.