ગઇકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૨૪ પૈસાનો વધારો થયો : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૪.૪૧ ₹ / લીટર હતો જ્યારે આજે ૯૪.૬૫ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૫.૦૩ ₹/ લિટર હતો જ્યારે આજે ૯૫.૦૮ ₹/ લિટર રહ્યો છે.
તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૨૪ પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં પાંચ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૬.૨૬ રૂપિયા/લિટર છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૪/૦૬/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૯૪.૬૫ ₹ ૯૪.૪૧ ₹
અમરેલી ૯૬.૦૬ ₹ ૯૫.૮૧ ₹
આણંદ ૯૪.૭૪ ₹ ૯૪.૨૬ ₹
અરવલ્લી ૯૫.૩૪ ₹ ૯૫.૩૯ ₹
ભાવનગર ૯૬.૧૨ ₹ ૯૬.૩૩ ₹
બનાસકાંઠા ૯૪.૮૩ ₹ ૯૪.૩૨ ₹
ભરૂચ ૯૫.૧૪ ₹ ૯૪.૮૯ ₹
બોટાદ ૯૫.૫૯ ₹ ૯૫.૩૪ ₹
છોટા ઉદેપુર ૯૪.૬૧ ₹ ૯૪.૩૬ ₹
દાહોદ ૯૫.૧૩ ₹ ૯૫.૩૪ ₹
દેવભૂમિ દ્વારકા ૯૪.૮૬ ₹ ૯૪.૮૯ ₹
ગાંધીનગર ૯૪.૮૫ ₹ ૯૪.૫૩ ₹
ગીર સોમનાથ ૯૬.૨૬ ₹ ૯૫.૮૩ ₹
જામનગર ૯૪.૨૬ ₹ ૯૪.૩૮ ₹
જૂનાગઢ ૯૫.૮૬ ₹ ૯૫.૬૬ ₹
ખેડા ૯૪.૪૫ ₹ ૯૪.૫૫ ₹
કચ્છ ૯૪.૫૪ ₹ ૯૪.૭૨ ₹
મહીસાગર ૯૫.૩૧ ₹ ૯૫.૧૫ ₹
મહેસાણા ૯૪.૭૪ ₹ ૯૪.૭૧ ₹
મોરબી ૯૪.૯૭ ₹ ૯૪.૩૬ ₹
નર્મદા ૯૪.૯૨ ₹ ૯૪.૬૭ ₹
નવસારી ૯૪.૮૯ ₹ ૯૫.૧૭ ₹
પંચમહાલ ૯૪.૬૪ ₹ ૯૪.૪૧ ₹
પાટણ ૯૪.૬૮ ₹ ૯૪.૫૫ ₹
પોરબંદર ૯૪.૯૫ ₹ ૯૪.૯૭ ₹
રાજકોટ ૯૪.૪૨ ₹ ૯૪.૧૭ ₹
સાબરકાંઠા ૯૫.૨૮ ₹ ૯૫.૨૫ ₹
સુરત ૯૪.૬૪ ₹ ૯૪.૬૫ ₹
સુરેન્દ્રનગર ૯૬.૦૦ ₹ ૯૪.૯૧ ₹
તાપી ૯૫.૩૧ ₹ ૯૫.૦૬ ₹
ડાંગ ૯૬.૦૨ ₹ ૯૫.૭૭ ₹
વડોદરા ૯૪.૩૦ ₹ ૯૪.૧૮ ₹
વલસાડ ૯૫.૬૮ ₹ ૯૫.૨૫ ₹
ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૬.૨૬ રૂપિયા છે.