પેટ્રોલ-ડિઝલમાં ફરી કડાકો: એટલો બધો ભાવ કેમ? હજી કેટલો વધશે?

પેટ્રોલ-ડિઝલમાં ફરી કડાકો: એટલો બધો ભાવ કેમ? હજી કેટલો વધશે?

અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૯ પૈસાનો ઘટાડો થયો : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૩.૬૭ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૯૩.૫૮ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૪.૩૦ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૯૪.૧૨ ₹/ લિટર થયો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૯ પૈસાનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં પણ ૧૮ પૈસાનો ઘટાડો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૫.૧૫ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૬/૦૬/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૩.૫૮ ₹            ૯૩.૬૭ ₹
અમરેલી            ૯૪.૮૫ ₹            ૯૪.૬૧ ₹
આણંદ            ૯૩.૪૨ ₹          ૯૩.૬૩ ₹
અરવલ્લી         ૯૪.૪૬ ₹            ૯૪.૫૩ ₹
ભાવનગર         ૯૫.૧૫ ₹            ૯૫.૦૫ ₹
બનાસકાંઠા       ૯૩.૫૧ ₹           ૯૩.૨૭ ₹
ભરૂચ               ૯૩.૭૨ ₹           ૯૩.૭૧ ₹
બોટાદ             ૯૪.૪૮ ₹        ૯૪.૨૮ ₹
છોટા ઉદેપુર       ૯૩.૭૮ ₹           ૯૩.૫૪ ₹
દાહોદ               ૯૪.૪૩ ₹           ૯૪.૨૬ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૩.૯૭ ₹        ૯૩.૩૨ ₹
ગાંધીનગર          ૯૩.૮૪ ₹          ૯૩.૬૦ ₹
ગીર સોમનાથ     ૯૫.૦૬ ₹       ૯૪.૬૪ ₹
જામનગર          ૯૩.૮૫ ₹         ૯૩.૪૯ ₹
જૂનાગઢ            ૯૪.૭૪ ₹         ૯૩.૯૭ ₹
ખેડા                 ૯૩.૭૭ ₹        ૯૩.૩૦ ₹
કચ્છ                 ૯૪.૨૮ ₹         ૯૪.૧૦ ₹
મહીસાગર         ૯૩.૯૩ ₹         ૯૪.૧૧ ₹
મહેસાણા         ૯૩.૭૭ ₹         ૯૩.૨૬ ₹
મોરબી              ૯૪.૪૨ ₹         ૯૩.૬૬ ₹
નર્મદા              ૯૩.૭૫ ₹         ૯૩.૫૧ ₹
નવસારી            ૯૪.૨૮ ₹         ૯૩.૮૮ ₹
પંચમહાલ         ૯૩.૮૫ ₹         ૯૩.૫૭ ₹
પાટણ              ૯૩.૭૭ ₹         ૯૩.૩૮ ₹
પોરબંદર           ૯૪.૫૧ ₹         ૯૩.૮૦ ₹
રાજકોટ           ૯૩.૩૬ ₹         ૯૩.૧૦ ₹
સાબરકાંઠા      ૯૪.૨૩ ₹         ૯૩.૯૯ ₹
સુરત             ૯૩.૫૮ ₹         ૯૩.૩૪ ₹
સુરેન્દ્રનગર        ૯૩.૮૦ ₹        ૯૪.૬૭ ₹
તાપી            ૯૪.૧૦ ₹          ૯૪.૦૮ ₹
ડાંગ               ૯૪.૪૯ ₹         ૯૪.૫૨ ₹
વડોદરા          ૯૩.૬૭ ₹       ૯૩.૪૩ ₹
વલસાડ         ૯૪.૪૮ ₹          ૯૩.૯૮ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૫.૧૫ રૂપિયા છે.