પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યાં, ક્યાં સુધી વધશે ભાવ? હજી કેટલો વધારો થશે?

પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યાં, ક્યાં સુધી વધશે ભાવ? હજી કેટલો વધારો થશે?

ચાલો આપણે જાણી લઈએ આજ ૦૧/૦૯/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૭.૯૭ ₹            ૯૮.૩૧ ₹
અમરેલી           ૯૯.૩૫ ₹            ૯૯.૮૮ ₹
આણંદ           ૯૭.૯૩ ₹            ૯૮.૧૫ ₹
અરવલ્લી         ૯૮.૯૩ ₹            ૯૮.૯૫ ₹
ભાવનગર         ૯૯.૯૩ ₹           ૯૯.૯૨ ₹
ગાંધીનગર          ૯૮.૩૯ ₹          ૯૮.૫૨ ₹
ગીર સોમનાથ    ૯૯.૫૫ ₹         ૧૦૦.૦૮ ₹
જામનગર          ૯૮.૩૦ ₹         ૯૮.૨૦ ₹
જૂનાગઢ            ૯૮.૭૩ ₹         ૯૯.૬૫ ₹
પોરબંદર           ૯૮.૮૨ ₹         ૯૮.૬૬ ₹
રાજકોટ           ૯૮.૩૯ ₹         ૯૮.૦૬ ₹
સુરત             ૯૮.૪૧ ₹        ૯૮.૧૬ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૩૩ ₹        ૯૯.૩૫ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૯.૯૩ રૂપિયા છે.