khissu

સાવધાન ગુજરાત! પેટ્રોલ હજી મોંઘું થશે, પેટ્રોલ આસમાને ચડ્યું

ચાલો આપણે જાણી લઈએ આજ ૨૫/૦૮/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ:

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૩૫ ₹            ૯૮.૩૧ ₹
અમરેલી           ૯૯.૮૮ ₹            ૯૯.૮૮ ₹
આણંદ           ૯૮.૧૫ ₹            ૯૮.૧૫ ₹
અરવલ્લી         ૯૮.૯૦ ₹            ૯૮.૯૫ ₹
ભાવનગર         ૯૯.૬૯ ₹            ૯૯.૯૨ ₹
ગાંધીનગર          ૯૮.૫૩ ₹          ૯૮.૫૨ ₹
ગીર સોમનાથ     ૯૯.૭૪ ₹         ૧૦૦.૦૮ ₹
જામનગર          ૯૮.૨૦ ₹         ૯૭.૯૦ ₹
જૂનાગઢ            ૯૯.૬૫ ₹         ૯૯.૬૫ ₹
પોરબંદર           ૯૮.૯૬ ₹         ૯૮.૬૬ ₹
રાજકોટ           ૯૮.૦૬ ₹         ૯૮.૦૬ ₹
સુરત             ૯૮.૪૧ ₹        ૯૮.૧૬ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૩૫ ₹        ૯૮.૬૮ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ અમરેલી જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૯.૮૮ રૂપિયા છે.