પેટ્રોલ હજી મોંઘું થયું, ઘટવાનું નામ લે એ બીજા, આટલા બધા ભાવ હોય કાંઈ?

પેટ્રોલ હજી મોંઘું થયું, ઘટવાનું નામ લે એ બીજા, આટલા બધા ભાવ હોય કાંઈ?

મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૩.૬૦ રૂપિયા પ્રતિ લિટર થયું તો મુંબઈ બાદ હૈદરાબાદ પણ બીજું મેટ્રો શહેર બન્યું જ્યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પર થયું. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે.

ગઇકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં આજે કોઈ વધ ઘટ થઈ નથી : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૪.૪૧ ₹ / લીટર હતો જ્યારે આજે પણ ૯૪.૪૧ રૂપિયા છે તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૫.૦૩ ₹/ લિટર હતો જ્યારે આજે પણ ૯૫.૦૩ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી. જ્યારે ડીઝલના ભાવમાં પણ કોઈ વધઘટ થઈ નથી. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૬.૩૩ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૩/૦૬/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૪.૪૧ ₹            ૯૪.૪૧ ₹
અમરેલી            ૯૫.૮૧ ₹            ૯૫.૭૪ ₹
આણંદ            ૯૪.૨૬ ₹          ૯૪.૧૫ ₹
અરવલ્લી         ૯૫.૩૯ ₹            ૯૫.૩૩ ₹
ભાવનગર         ૯૬.૩૩ ₹            ૯૬.૬૫ ₹
બનાસકાંઠા       ૯૪.૩૨ ₹           ૯૪.૩૪ ₹
ભરૂચ               ૯૪.૮૯ ₹           ૯૪.૭૪ ₹
બોટાદ             ૯૫.૩૪ ₹        ૯૫.૫૪ ₹
છોટા ઉદેપુર       ૯૪.૩૬ ₹           ૯૪.૭૬ ₹
દાહોદ               ૯૫.૩૪ ₹           ૯૫.૩૭ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૪.૮૯ ₹        ૯૪.૩૮ ₹
ગાંધીનગર          ૯૪.૫૩ ₹          ૯૪.૫૮ ₹
ગીર સોમનાથ     ૯૫.૮૩ ₹       ૯૫.૬૪ ₹
જામનગર          ૯૪.૩૮ ₹         ૯૪.૫૫ ₹
જૂનાગઢ            ૯૫.૬૬ ₹         ૯૫.૩૧ ₹
ખેડા                 ૯૪.૫૫ ₹        ૯૪.૫૧ ₹
કચ્છ                 ૯૪.૭૨ ₹         ૯૪.૨૦ ₹
મહીસાગર         ૯૫.૧૫ ₹         ૯૫.૦૬ ₹
મહેસાણા         ૯૪.૭૧ ₹         ૯૪.૮૭ ₹
મોરબી              ૯૪.૩૬ ₹         ૯૪.૭૧ ₹
નર્મદા              ૯૪.૬૭ ₹         ૯૪.૭૨ ₹
નવસારી           ૯૫.૧૭ ₹         ૯૫.૦૪ ₹
પંચમહાલ         ૯૪.૪૧ ₹         ૯૪.૬૨ ₹
પાટણ              ૯૪.૫૫ ₹         ૯૪.૪૩ ₹
પોરબંદર           ૯૪.૯૭ ₹         ૯૫.૩૨ ₹
રાજકોટ           ૯૪.૧૭ ₹         ૯૪.૧૭ ₹
સાબરકાંઠા      ૯૫.૨૫ ₹         ૯૫.૦૬ ₹
સુરત             ૯૪.૬૫ ₹         ૯૪.૩૭ ₹
સુરેન્દ્રનગર        ૯૪.૯૧ ₹        ૯૪.૯૧ ₹
તાપી            ૯૫.૦૬ ₹          ૯૪.૮૨ ₹
ડાંગ               ૯૫.૭૭ ₹         ૯૫.૫૮ ₹
વડોદરા          ૯૪.૧૮ ₹       ૯૪.૧૩ ₹
વલસાડ         ૯૫.૨૫ ₹          ૯૫.૧૧ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૬.૩૩ રૂપિયા છે.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.