પેટ્રોલમાં માત્ર એક મહિનામાં 7 રૂપિયાનો વધારો ઝીંકાયો, હાલ પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચ્યું

પેટ્રોલમાં માત્ર એક મહિનામાં 7 રૂપિયાનો વધારો ઝીંકાયો, હાલ પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચ્યું

ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૩૩ પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં ૩૮ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૬.૫૪ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૬/૦૬/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૪.૯૮ ₹            ૯૪.૬૫ ₹
અમરેલી            ૯૬.૪૦ ₹            ૯૬.૧૭ ₹
આણંદ            ૯૪.૭૩ ₹          ૯૪.૯૬ ₹
અરવલ્લી         ૯૫.૫૭ ₹            ૯૫.૭૨ ₹
ભાવનગર         ૯૬.૫૪ ₹            ૯૬.૨૨ ₹
બનાસકાંઠા       ૯૪.૯૧ ₹           ૯૪.૫૭ ₹
ભરૂચ               ૯૫.૨૯ ₹           ૯૫.૧૪ ₹
બોટાદ             ૯૫.૫૪ ₹        ૯૫.૫૯ ₹
છોટા ઉદેપુર       ૯૫.૧૮ ₹           ૯૪.૯૯ ₹
દાહોદ               ૯૫.૭૯ ₹           ૯૫.૬૩ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૪.૭૧ ₹        ૯૪.૪૦ ₹
ગાંધીનગર          ૯૫.૧૮ ₹          ૯૫.૦૬ ₹
ગીર સોમનાથ     ૯૬.૨૮ ₹       ૯૬.૨૬ ₹
જામનગર          ૯૪.૯૭ ₹         ૯૪.૩૧ ₹
જૂનાગઢ            ૯૫.૯૮ ₹         ૯૫.૨૦ ₹
ખેડા                 ૯૫.૧૪ ₹        ૯૪.૯૬ ₹
કચ્છ                 ૯૪.૭૯ ₹         ૯૫.૫૨ ₹
મહીસાગર         ૯૫.૧૪ ₹         ૯૪.૮૭ ₹
મહેસાણા         ૯૫.૦૪ ₹         ૯૪.૭૦ ₹
મોરબી              ૯૫.૫૦ ₹         ૯૪.૯૦ ₹
નર્મદા              ૯૫.૧૮ ₹         ૯૪.૬૮ ₹
નવસારી           ૯૫.૪૯ ₹         ૯૫.૩૫ ₹
પંચમહાલ         ૯૫.૨૧ ₹         ૯૪.૬૪ ₹
પાટણ              ૯૫.૧૭ ₹         ૯૪.૮૩ ₹
પોરબંદર           ૯૫.૪૫ ₹         ૯૫.૨૬ ₹
રાજકોટ           ૯૪.૭૬ ₹         ૯૫.૨૩ ₹
સાબરકાંઠા      ૯૫.૬૨ ₹         ૯૫.૭૫ ₹
સુરત             ૯૫.૦૨ ₹         ૯૫.૧૬ ₹
સુરેન્દ્રનગર        ૯૫.૯૯ ₹        ૯૫.૩૬ ₹
તાપી            ૯૫.૭૨ ₹          ૯૬.૧૫ ₹
ડાંગ               ૯૫.૮૯ ₹         ૯૫.૫૫ ₹
વડોદરા          ૯૪.૬૪ ₹       ૯૪.૫૯ ₹
વલસાડ         ૯૫.૯૨ ₹          ૯૫.૫૪ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૬.૫૪ રૂપિયા છે. અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.