ડુંગળીની પુષ્કળ આવકો સામે ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેવો ભાવ બોલાયો?

ડુંગળીની પુષ્કળ આવકો સામે ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેવો ભાવ બોલાયો?

ડુંગળીમાં ભાવ નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. માર્ચ આખરને કારણે રાજકોટ યાર્ડમાં આવકો ઓછી થઈ હતી. મહુવા-ભાવનગરમાં પણ આવકો વધતી અટકી છે, જોકે એપ્રિલથી સફેદ ડુંગળીની મોટા પાયે આવકો થાય તેવી સંભાવનાં રહેલી છે.


ડુંગળી નું સારું ઉત્પાદન હોવા છતાં પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યા છે. મહેસાણાની માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ હતી. આ કારણોસર આ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો.

આ પણ વાંચોં: Post office scheme: 10 વર્ષથી વધુનું બાળક પણ ખાતું ખોલાવી શકે છે, દર મહિને 2,475 રૂપિયા કમાવ

હાલમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો હોલસેલ ભાવમાં 8 થી 12 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. અને રીટેલ ભાવની વાત કરીએ તો 20 થી 30 પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. એક સમયે ડુંગળીનો પ્રતિ કિલો બોલાઈનો રીટેલ ભાવ 100 રૂપિયા હતો. પરંતુ હાલમાં ભાવ ખૂબ જ ઘટી ગયો છે.

આ પણ વાંચો: BSNL પ્લાન: રૂ. 699ના રિચાર્જ પર 180 દિવસની વેલિડિટી, ડેટા કોલીંગ અને બીજું ઘણું બધું

રાજકોટમાં સોમવારે ૪૫૦૦ ક્વિન્ટલ અથવા તો ૧૦ હજાર કટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૪૫થી ૨૧૦નાં જોવા મળ્યા હતાં.ગોંડલમાં લાલ ડુંગળીનાં ૧૦૨૦૦ કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૬૧થી ૨૫૧નાં હતાં. જ્યારે સફેદનાં ૧૭૭૦૦ કટ્ટાનાં વેપાર સમે ભાવ રૂ.૧૦૬થી ૧૬૧નાં હતાં. સફેદની આવકો ગોંડલમાં પણ હવે ધીમી ગતિએ વધી રહી છે. મહુવામાં લાલ ડુંગળીનાં ૧૯ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૭૪થી ૩૩૬નાં હતાં. જ્યારે સફેદનાં ૬૮ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૧૩૦થી  ૨૮૦નાં ક્વોટ થયાં હતાં.

બુધવારના લાલ ડુંગળીનાં ભાવ:-

માર્કેટ યાર્ડ 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

45

210

મહુવા 

74

336

ભાવનગર 

100

345

ગોંડલ 

61

251

વિસાવદર 

40

96

ધોરાજી 

71

165

અમરેલી 

200

280

મોરબી 

100

400

અમદાવાદ 

100

260

દાહોદ 

100

300

વડોદરા 

100

360

સુરત 

100

350

બુધવારના સફેદ ડુંગળીનાં ભાવ:-

માર્કેટ યાર્ડ 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ભાવનગર 

140

168

મહુવા 

130

280

ગોંડલ 

106

161

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો સાથે સાથે FACEBOOK પેજને FOLLOW કરો.