રેકોર્ડબ્રેક ભાવ: પેટ્રોલ 105 રૂપિયાએ પહોંચી ગયું, કાલે પેટ્રોલ ભરવા જતા પહેલાં જાણી લો

રેકોર્ડબ્રેક ભાવ: પેટ્રોલ 105 રૂપિયાએ પહોંચી ગયું, કાલે પેટ્રોલ ભરવા જતા પહેલાં જાણી લો

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૮૨ પૈસાનો વધારો થયો છે : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૧૦૨.૫૫ ₹ / લીટર હતો જ્યારે આજે ૧૦૨.૮૯ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૧૦૧.૯૨ ₹/ લિટર હતો જ્યારે આજે ૧૦૨.૩૦ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૩૪ પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૩૮ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૪.૮૮ રૂપિયા/લિટર છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૨૦/૧૦/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
 શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૧૦૨.૮૯ ₹          ૧૦૨.૫૫ ₹
અમરેલી           ૧૦૪.૬૬ ₹          ૧૦૪.૧૩ ₹
આણંદ           ૧૦૨.૭૪ ₹          ૧૦૨.૯૫ ₹
અરવલ્લી         ૧૦૩.૯૯ ₹          ૧૦૩.૮૭ ₹
ભાવનગર         ૧૦૪.૬૨ ₹          ૧૦૩.૯૪ ₹
ગાંધીનગર         ૧૦૩.૧૦ ₹          ૧૦૨.૮૨ ₹
ગીર સોમનાથ     ૧૦૪.૮૮ ₹          ૧૦૪.૧૨ ₹
જામનગર          ૧૦૨.૯૧ ₹           ૧૦૨.૯૧ ₹
જૂનાગઢ             ૧૦૩.૯૦ ₹        ૧૦૩.૫૬ ₹
પોરબંદર            ૧૦૩.૪૨ ₹          ૧૦૩.૩૦ ₹
રાજકોટ            ૧૦૨.૭૯ ₹          ૧૦૨.૩૧ ₹
સુરત             ૧૦૩.૩૪ ₹          ૧૦૨.૪૦ ₹
સુરેન્દ્રનગર         ૧૦૩.૪૮ ₹        ૧૦૩.૪૯ ₹