પેટ્રોલ ડિઝલ મોંઘા થતા લોકો હવે ખૂબ ઓછું ફરવાનુ પસંદ કરે છે જોકે મોટા મોટા શહેરોમાં ફરવા કરતા પણ વધારે પોતાના જરૂરી કામો માટે વહિકલનો સહારો લેવો પડતો હોય છે. દરરોજ સવારે ૬ વાગ્યે બદલાય છે ભાવ : તમને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવ એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને જેતે રાજ્યો પોતાનો વેટ નાંખીને નક્કી થતાં હોય છે. મહત્વની બાબતતો એ છેકે, તમે જે પેટ્રોલ ડિઝલ લ્યો છો તેના ભાવ દરરોજ બદલાય છે. દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી થતાં હોય છે. જેમાં ક્રૂડ ઓઈલના ભાવ મુજબ રેટ અને ટેક્સ વસુલવામાં આવે છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૬/૦૮/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૯૮.૫૯ ₹ ૯૮.૭૬ ₹
અમરેલી ૯૯.૩૦ ₹ ૯૯.૩૦ ₹
આણંદ ૯૮.૭૭ ₹ ૯૮.૭૧ ₹
અરવલ્લી ૯૯.૧૭ ₹ ૯૯.૪૭ ₹
ભાવનગર ૯૯.૭૬ ₹ ૧૦૦.૧૬ ₹
બનાસકાંઠા ૯૮.૪૦ ₹ ૯૯.૨૫ ₹
ભરૂચ ૯૯.૦૦ ₹ ૯૮.૯૬ ₹
બોટાદ ૧૦૦.૧૪ ₹ ૯૯.૪૯ ₹
છોટા ઉદેપુર ૯૮.૯૫ ₹ ૯૮.૭૯ ₹
દાહોદ ૯૮.૯૮ ₹ ૯૯.૫૮ ₹
દેવભૂમિ દ્વારકા ૯૮.૩૧ ₹ ૯૮.૮૭ ₹
ગાંધીનગર ૯૮.૭૯ ₹ ૯૮.૮૫ ₹
ગીર સોમનાથ ૯૯.૮૯ ₹ ૯૯.૮૯ ₹
જામનગર ૯૯.૫૮ ₹ ૯૮.૩૧ ₹
જૂનાગઢ ૯૯.૧૫ ₹ ૯૯.૧૫ ₹
ખેડા ૯૮.૭૮ ₹ ૯૮.૭૮ ₹
કચ્છ ૯૮.૪૦ ₹ ૯૯.૬૭ ₹
મહીસાગર ૯૯.૩૭ ₹ ૯૯.૦૮ ₹
મહેસાણા ૯૮.૫૭ ₹ ૯૮.૭૭ ₹
મોરબી ૯૮.૫૬ ₹ ૯૮.૭૩ ₹
નર્મદા ૯૮.૭૯ ₹ ૯૮.૮૫ ₹
નવસારી ૯૮.૯૯ ₹ ૯૮.૯૦ ₹
પંચમહાલ ૯૮.૮૨ ₹ ૯૮.૯૯ ₹
પાટણ ૯૮.૬૩ ₹ ૯૮.૭૭ ₹
પોરબંદર ૯૯.૦૬ ₹ ૯૯.૨૫ ₹
રાજકોટ ૯૮.૩૭ ₹ ૯૮.૭૧ ₹
સાબરકાંઠા ૯૯.૨૨ ₹ ૯૯.૨૪ ₹
સુરત ૯૮.૬૪ ₹ ૯૮.૬૨ ₹
સુરેન્દ્રનગર ૯૯.૬૦ ₹ ૯૯.૬૪ ₹
તાપી ૯૮.૮૯ ₹ ૯૯.૦૪ ₹
ડાંગ ૯૯.૮૫ ₹ ૯૯.૩૮ ₹
વડોદરા ૯૮.૪૧ ₹ ૯૮.૨૫ ₹
વલસાડ ૯૯.૧૧ ₹ ૯૯.૩૭ ₹
ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ બોટાદ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૦.૧૪ રૂપિયા છે.
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહેશું.