મગફળીના ભાવમાં જોરદાર તેજી: જાણો આજનાં મગફળીના (23/01/2023) નાં બજાર ભાવ

મગફળીના ભાવમાં જોરદાર તેજી: જાણો આજનાં મગફળીના (23/01/2023) નાં બજાર ભાવ

મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગીને અમુક ક્વોલિટીમાં બજારો ઘટ્યાં હતાં. ખાસ કરીને પિલાણ ક્વોલિટી અને એમાં પણ બીટી -૩૨ અને કાદરી મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો.

આગામી દિવસોમાં જો લેવાલી નહીં આવે અને તેલ વધુ ઘટશે તો મગફળીનાં ભાવ હજી પણ વધુ ઘટી શકે છે. જોકે જી-૨૦ ક્વોલિટીની મગફળીનાં ભાવ મજબૂત રહ્યાં હતાં.

મગફળીનાં બ્રોકરો કહે છેકે નબળા તેલના ભાવ ઘટ્યાં હોવાથી પિલાણ ક્વોલિટીની મગફળીની બજારો પણ ઘટી છે. ઉનાળુ વાવેતર હવે શરૂ થવા આવ્યાં છે અને નવી મગફળીની આવકોને હજી ચારેક મહિનાની વાર છે, પરિણામે ત્યાં સુધી ખરીફ પાક જ ચલાવવાનો છે, પરિણામે મગફળીનાં ભાવમાં બહુ મોટો ઘટાડો થાય તેવા કોઈ સંજોગો હાલ દેખાતા નથી.

જાડી અને જીણી મગફળીના કાલના (25/01/2023) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11601481
અમરેલી9601428
સાવરકુંડલા14011503
જેતપુર9811446
પોરબંદર10351375
વિસાવદર9451421
મહુવા12791329
ગોંડલ8401481
કાલાવડ10501400
જુનાગઢ10501438
જામજોધપુર8001500
માણાવદર15501551
તળાજા13071425
હળવદ12001426
જામનગર10001555
ભેસાણ9001357
ખેડબ્રહ્મા11251125
દાહોદ12401300

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (25/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11401330
અમરેલી9401326
સાવરકુંડલા13011439
જસદણ11501421
મહુવા13061511
ગોંડલ9601421
કાલાવડ11501345
જુનાગઢ10001378
જામજોધપુર9001350
ઉપલેટા12501410
ધોરાજી10411371
વાંકાનેર9001351
જેતપુર9711351
તળાજા13551505
રાજુલા12211325
મોરબી12951349
જામનગર9001435
બાબરા11701400
ધારી9001295
ખંભાિળયા9451537
લાલપુર10701320
ધ્રોલ10001420
હિમતનગર12001702
પાલનપુર14251473
ડિસા14511452
ઇડર12501711
કપડવંજ15001600
ઇકબાલગઢ13461347