વૈશ્વિક રૂનો વાયદો તુટતા ઘરઆંગણે પણ વાયદો તુટી રહ્યો હોવાથી તેની અસર કપાસના ખેડૂતોને થઈ છે અને એક જ સપ્તાહમાં કપાસનાં ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો થયો હતો.
આગામી દિવસોમાં કપાસની બજારમાં ભાવ હજી વધુ ઘટે તેવી ધારણાં છે. સોમવારે ભાવમાં રૂ.૧૦થી ૧૫ ડાઉન હતાં.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૭૦ થી ૧૬૩૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૨૦ના હતાં.
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૨૬ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૭૨૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ રૂ.૧૦૦૦થી ૧૩૦૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૭૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
કપાસના બજાર ભાવ (20/02/2023)
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ધ્રોલ | 1400 | 1674 |
ખેડબ્રહ્મા | 1540 | 1650 |
હરસોલ | 1600 | 1629 |
મોરબી | 1550 | 1688 |
રાજકોટ | 1530 | 1670 |
બાબરા | 1650 | 1715 |
વિસાવદર | 1555 | 1661 |
જેતપુર | 800 | 1691 |
વાંકાનેર | 1300 | 1650 |
અંજાર | 1375 | 1642 |
હળવદ | 1450 | 1655 |
મોડાસા | 1500 | 1560 |
કાલાવડ | 1500 | 1690 |
ટીંટોઈ | 1540 | 1676 |
જામજોધપુર | 1537 | 1537 |
ભીલડી | 1500 | 1690 |
ડોળાસા | 1200 | 1650 |
જોટાણા | 1579 | 1591 |
હિંમતનગર | 1509 | 1670 |
જાદર | 1600 | 1675 |
હરીજ | 1511 | 1670 |
બોટાદ | 1600 | 1755 |
જામનગર | 1300 | 1685 |
વિરમગામ | 1401 | 1662 |
અમરેલી | 1000 | 1665 |
વડાલી | 1620 | 1700 |
બહુચરાજી | 1450 | 1628 |
દિયોદર | 1600 | 1620 |
મહુવા | 1350 | 1572 |
જામખ્મ્ભાલીયા | 1550 | 1628 |
ભાવનગર | 1425 | 1626 |
વિજાપુર | 1510 | 1676 |
કુકરવાડા | 1400 | 1668 |
ગોઝારીયા | 1450 | 1647 |
ઉનાવા | 1451 | 1671 |
વિસનગર | 1431 | 1684 |
કડી | 1501 | 1691 |
થરા | 1550 | 1605 |
શિહોર | 1550 | 1600 |
ચાણસ્મા | 1480 | 1647 |
સિદ્ધપુર | 1500 | 1679 |
ગોંડલ | 1000 | 1651 |
માણસા | 1250 | 1674 |
તળાજા | 1400 | 1626 |
ધાંગધ્રા | 1415 | 1648 |
પાટણ | 1383 | 1672 |