કાલની સરખામણીએ આજે સોનાના ભાવમાં કોઈ મોટી વધ ઘટ જોવા નથી મળી : ગઈકાલે સવારે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૪,૭૧૦ રૂપિયા જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૬,૫૯૦ રૂપિયા હતો જોકે સાંજે ભાવમાં ૧૦ રૂપિયા ઘટીને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૪,૭૦૦ થયો જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૬,૫૮૦ થયો.
આમ, આજે ગઈકાલ સવારે હતો એ જ ભાવ જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૪,૭૧૦ રૂપિયા જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૬,૫૯૦ રૂપિયા રહ્યો. આમ ગઇકાલની સરખામણીએ કોઈ વધ ઘટ થઈ નથી.
માત્ર અઢી મહિનામાં લગભગ ૫,૫૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૫૯૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૫,૫૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.
ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો : આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.
૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૪૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૫૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૫,૦૧૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૪૫૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૨,૮૩૦ ₹ નો ઘટાડો થયો છે.
આજ ૦૪/૦૪/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫.૦૧ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૨૦.૦૮ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫૦.૧૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૫૦૧.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૫,૦૧૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૭૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૫,૭૬૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૪,૭૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૭,૧૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં આજે કોઈ વધ ઘટ થઈ નથી.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૫૯.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૭,૨૭૨.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૬,૫૯૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૫,૯૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં આજે કોઈ વધ ઘટ થઈ નથી.