મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

 મગફળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. મગફળીની વેચવાલી ઓછી છે, પરંતુ સામે સીંગતેલ બનાવતી મિલો અને સીંગદાણાનાં કારખાનેદારની લેવાલી ઓછી હોવાથી ભાવમાં સતત બીજા દિવસે રૂ.૫થી ૧૦ ઘટાડો હતો.
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પંરતુ બજારો ધીમી ગતિએ ઘટી રહ્યાં છે.

મગફળીની આવકો હવે ઘટીને ૪૫થી ૫૦ હજાર બોરીની સપાટીએ પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી નહીં આવે તો ભાવ હજી નીચા આવશે, પરંતુ હાલ સુધારો દેખાતો નથી. સીંગદાણામાં નિકાસ વેપારો ઓછા છે અને દૈનિક ૩૦૦થી ૪૦૦ ટનનાં જ વેપારો થઈ રહ્યાં છે. જો બજારમાં સરેરાશ નિકાસ વેપારો નહીં આવે તો ભાવમાં હજી ઘટાડો થશે.

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201436
અમરેલી8701415
સાવરકુંડલા11201432
જેતપુર9311396
પોરબંદર10551380
વિસાવદર9641406
મહુવા13671433
ગોંડલ8151426
કાલાવડ11501318
જુનાગઢ10501384
જામજોધપુર8001420
ભાવનગર13461347
માણાવદર14501451
તળાજા11001400
હળવદ11501285
જામનગર10001355
ભેસાણ9001326
ખેડબ્રહ્મા11201120
સલાલ12001450
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (11/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001300
અમરેલી8201299
સાવરકુંડલા10901284
જસદણ11251340
મહુવા12501377
ગોંડલ9301446
કાલાવડ11501318
જુનાગઢ10501279
જામજોધપુર9001320
ઉપલેટા10201240
ધોરાજી9001301
વાંકાનેર10001327
જેતપુર9151286
તળાજા13001525
ભાવનગર13301490
રાજુલા10001400
મોરબી7011503
જામનગર11001375
બાબરા11561304
બોટાદ10001300
ધારી11501306
ખંભાળીયા9501450
લાલપુર11501220
ધ્રોલ10201352
હિંમતનગર11001683
પાલનપુર12511390
તલોદ11501275
મોડાસા9001538
ડિસા12711451
ટીટોઇ12011300
ઇડર12201581
માણસા13251350
કપડવંજ14001500
સતલાસણા12701274