આજના (25/12/2021, શનિવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ભાવ, થશે 100% ફાયદો

આજના (25/12/2021, શનિવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ભાવ, થશે 100% ફાયદો

જામનગર માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 24/12/2021 ને શુક્રવારના રોજ જામનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 20000 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 950થી 1265 સુધીના બોલાયા હતા. જામનગરમાં કપાસની 7015 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1300થી 1800 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

1400

1855

મગ

800

870

જીરું

2100

3000

એરંડા

1000

1121

તલ

2330

2400

કાળા તલ

2330

2400

મગફળી જીણી

1000

1225

મગફળી જાડી

950

1075

લસણ

150

325

અજમો

1835

4080

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

ગઈ કાલે તા. 24/12/2021 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 3350 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1455થી 1809 સુધીના બોલાયા હતા. રાજકોટમાં જીરૂના 1200 ક્વિંટલના વેપારો સાથે ભાવ રૂ. 71થી 401 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1471

1824

ઘઉં લોકવન 

400

454

ઘઉં ટુકડા

400

455

જુવાર સફેદ

335

585

બાજરી 

285

424

તુવેર 

1000

1227

મગ 

1021

1471

મગફળી જાડી 

935

1138

મગફળી ઝીણી 

910

1152

એરંડા 

1080

1157

અજમો 

1325

2081

સોયાબીન 

1065

1318

કાળા તલ 

1830

2589

લસણ 

230

515

ગુવારનું બી

1120

1140

કાળા તલ

1830

2589

લસણ

230

515

ધાણા

1515

1730

જીરૂ

2929

3100

રાય

1500

1627

મેથી

1050

1200

ઈસબગુલ

1641

2195

રાયડો

1250

1301

 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1150

1880

ઘઉં 

387

426

જીરું 

1500

3100

તલ 

1220

2168

ચણા 

605

872

મગફળી ઝીણી 

1025

1108

મગફળી જાડી 

910

1138

ધાણા 

1200

1670

તલ કાળા 

1150

2580

અડદ 

710

1325

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગઈ કાલે તા. 24/12/2021 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીની 8938 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 775થી 1171 સુધીના બોલાયા હતા. ગોંડલમાં લાલ ડુંગળીના 30000 કટ્ટાના વેપારો સાથે ભાવ રૂ. 71થી 401 સુધીના બોલાયા હતા.

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1111

1831

જીરું

2201

3081

ઘઉં

396

474

એરંડા

1131

1171

તલ

1500

2181

ચણા

650

881

મગફળી જીણી

825

1176

મગફળી જાડી

775

1171

ડુંગળી

71

401

લસણ

171

400

સોયાબીન

1000

1266

તુવેર

526

1131

મગ

876

1451

અડદ

551

1441

મરચા સુકા 

401

3351

ઘઉં ટુકડા 

394

510

શીંગ ફાડા

701

1366