જુનાગઢ માર્કેટ યાર્ડ:
ગઈ કાલે તા. 27/12/2021 ને સોમવારના રોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 1177 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 850થી 1076 સુધીના બોલાયા હતા. જુનાગઢમાં કપાસની 365 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1300થી 1830 સુધીના બોલાયા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1400 | 1882 |
મગ | 1100 | 1400 |
જીરું | 2500 | 2945 |
એરંડા | 1000 | 1121 |
તુવેર | 750 | 1201 |
કાળા તલ | 1800 | 2400 |
મગફળી જીણી | 800 | 1100 |
મગફળી જાડી | 750 | 1160 |
ચણા | 650 | 860 |
ધાણા | 1200 | 1278 |
મેથી | 800 | 1250 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
ગઈ કાલે તા. 27/12/2021 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 3450 ગાંસડીના વેપારો સાથે ભાવ રૂ. 1475થી 1900 સુધીના બોલાયા હતા. રાજકોટમાં જીરૂના 760 ક્વિંટલના વેપારો સાથે ભાવ રૂ. 71થી 401 સુધીના બોલાયા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1500 | 1986 |
ઘઉં લોકવન | 404 | 131 |
ઘઉં ટુકડા | 412 | 481 |
જુવાર સફેદ | 335 | 575 |
બાજરી | 285 | 421 |
તુવેર | 1000 | 1240 |
મગ | 1000 | 1441 |
મગફળી જાડી | 922 | 1128 |
મગફળી ઝીણી | 906 | 1112 |
એરંડા | 1080 | 1157 |
અજમો | 1375 | 2090 |
સોયાબીન | 1100 | 1238 |
કાળા તલ | 1940 | 2600 |
લસણ | 225 | 500 |
કાળા તલ | 1940 | 2600 |
લસણ | 225 | 500 |
ધાણા | 1200 | 1680 |
જીરૂ | 2900 | 3100 |
રાય | 1400 | 1625 |
મેથી | 1000 | 1252 |
ઈસબગુલ | 1648 | 2225 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1900 |
ઘઉં | 401 | 451 |
જીરું | 1400 | 3030 |
તલ | 1310 | 2080 |
ચણા | 656 | 820 |
મગફળી ઝીણી | 745 | 1280 |
અડદ | 412 | 1364 |
મગ | 836 | 1136 |
તલ કાળા | 2130 | 2312 |
બાજરી | 380 | 400 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગઈ કાલે તા. 27/12/2021 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીની 24302 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 800થી 1181 સુધીના બોલાયા હતા. ગોંડલમાં લાલ ડુંગળીના 25000 કટ્ટાના વેપારો સાથે ભાવ રૂ. 81થી 406 સુધીના બોલાયા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1916 |
જીરું | 2201 | 3101 |
ઘઉં | 384 | 468 |
એરંડા | 1151 | 1151 |
તલ | 1500 | 2181 |
ચણા | 671 | 876 |
મગફળી જીણી | 830 | 1191 |
મગફળી જાડી | 800 | 1166 |
ડુંગળી | 81 | 406 |
લસણ | 151 | 411 |
સોયાબીન | 1041 | 1266 |
તુવેર | 551 | 1181 |
મગ | 626 | 1431 |
અડદ | 500 | 1411 |
મરચા સુકા | 451 | 3251 |
ઘઉં ટુકડા | 396 | 506 |
શીંગ ફાડા | 901 | 1461 |