આજ તારીખ 09/11/2021, મંગળવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા
સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના કપાસ ઉગવતા ખેડૂતોને દિવાળી ફળી છે. પંજાબ, હરિયાણા તથા તેલંગણમાં ગત પખવાડિયે કપાસનો ક્વીન્ટલ દીઠ ભાવ રૂા. 2000 ને આંબી ગયો હતો.બજાર ખુલ્યા ત્યારે 5.40 લાખ કીલો કપાસની આવક થઈ હતી. અને ખુલતામાં ભાવ 1600-1740 બોલાયા હતા. સુરેન્દ્રનગર માર્કેટ યાર્ડમાં આજે બજાર ભાવ 1730-1750 રહ્યા હતા. ખેડૂતોના દાવા મુજબ નીચી ઉત્પાદકતા અને ખેતીના વધતા જતા ખર્ચના કારણે વાસ્તવમાં અમને ઝાઝો ફાયદો નથી થતો કપાસ ઉગાડવાનો ખર્ચ ચાર ગણો થયો છે. જ્યારે ઉત્પાદન એકર દીઠ 5-6 ક્વીન્ટલ થાય છે. બીટી કપાસનું ચલણ નહોતું ત્યારે અકરદીઠ ઉત્પાદન ત્યારે 15 ક્વીન્ટલ થતુ હતું. તેલંગણના ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ ઉગવવાનો ખર્ચ એકર દીઠ રૂા. 35 હજારથી 40 હજાર થાય છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 400 | 466 |
મગ | 1990 | 2240 |
કાળા તલ | 2500 | 2785 |
મગ | 1200 | 1325 |
લસણ | 250 | 1155 |
મગફળી ઝીણી | 950 | 1350 |
મગફળી જાડી | 850 | 1100 |
અજમો | 1480 | 2400 |
કપાસ | 1250 | 1730 |
જીરું | 2180 | 2760 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 370 | 425 |
બાજરી | 259 | 359 |
અડદ | 5000 | 1409 |
મગ | 850 | 1450 |
તલ | 1612 | 2200 |
કાળા તલ | 1400 | 3030 |
ચણા | 650 | 879 |
મગફળી ઝીણી | 836 | 1152 |
કપાસ | 1075 | 1727 |
જીરું | 2175 | 2613 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તુવેર | 1010 | 1233 |
ઘઉં | 370 | 430 |
અડદ | 125 | 1419 |
મગ | 1150 | 1411 |
તલ | 1800 | 2251 |
ચણા | 680 | 948 |
મગફળી જાડી | 850 | 1080 |
તલ કાળા | 1600 | 2660 |
ધાણા | 1000 | 1440 |
જીરું | 2450 | 2630 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1741 |
મગફળી ઝીણી | 800 | 1156 |
મગફળ જાડી | 750 | 1196 |
એરંડા | 1151 | 1311 |
તલ | 1701 | 2251 |
જીરું | 1951 | 2811 |
ધાણા | 1000 | 1411 |
તુવેર | 1000 | 1201 |
અડદ | 776 | 1461 |
મગ | 801 | 1441 |
ચણા | 721 | 981 |
સોયાબીન | 901 | 1041 |
ઈસબગુલ | 1500 | 2201 |
ડુંગળી લાલ | 121 | 541 |
રાય | 1151 | 1411 |
મેથી | 751 | 1341 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1740 |
ઘઉં | 405 | 460 |
જીરું | 2500 | 2832 |
રાયડો | 1410 | 1470 |
લસણ | 350 | 991 |
મગફળી ઝીણી | 820 | 1080 |
મગફળી જાડી | 850 | 1125 |
તલ કાળા | 2250 | 3018 |
મગ | 1150 | 1400 |
મેથી | 1245 | 1380 |
એરંડા | 1081 | 1274 |
અજમો | 1450 | 2180 |
ધાણા | 1220 | 1140 |
રજકાનું બી | 3000 | 4500 |
સોયાબીન | 950 | 1039 |
વરીયાળી | 1400 | 1600 |
રાય | 1500 | 1550 |
ઈસબગુલ | 1650 | 2315 |