આજ તારીખ 26/11/2021, શુક્રવારના સાવરકુંડલા, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મગફળીની બજારમાં ઊંચી સપાટીથી બ્રેક લાગી છે. કેન્દ્ર સરકારે તેલીબિયાં ઉપર સ્ટોક લિમીટ જાહેર કરવાની જાહેરાત કરી હતી, પંરતુ ગુજરાત સહિતનાં કેટલાક રાજ્યોએ તેની અમલવારી અટકાવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ સ્ટોક લિમીટ લાગશે તેવી અફવાઓ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને પગલે મગફળીની બજારમાં ઉપરનાં લેવાલથી લેવાલી અટકી છે. સ્ટોક લિમીટ હવે રાતોરાત આવી જાય તેવા કોઈ સંકેત નથી, પંરતુ સરકારી અધિકારીઓ ડ્રાફ્ટ તૈયાર કરીને રાખ્યાં છે. જો સીંગતેલનાં ભાવ વધુ વધે તો જ સ્ટોક લિમીટ આવી શકે તેમ છે, પરંતુ એ કાબુમાં છે. બીજી તરફ સુત્રો કહે છેકે સીંગદાણાનાં ભાવમાં જે વર્ષદરમિયાન કે સિઝન દરમિયાન તેજી થાય એ છેલ્લા ૧૦-૧૫ દિવસમાં થઈ ગઈ છે અને ભાવ કિલોએ રૂ.૧૦થી ૧૨ જેવા વધી ગયાં છે, જેમાં હવે ઘટાડો જરૂરી છે. નિકાસકારો કે સ્ટોકિસ્ટોએ ચડસાચડસીમાં મોટી તેજી કરી,પરંતુ ઉપર કોઈ ડિમાન્ડ નથી.
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1740 |
ઘઉં | 380 | 450 |
જીરું | 2521 | 2985 |
તલ | 1610 | 2315 |
ચણા | 680 | 1025 |
મગફળી જાડી | 1032 | 1150 |
જુવાર | 303 | 568 |
ધાણા | 1050 | 1452 |
કાળા તલ | 1808 | 2985 |
ઘઉં ટુકડા | 411 | 475 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 900 | 1775 |
ઘઉં | 387 | 420 |
જીરું | 2040 | 3800 |
તલ | 1100 | 2324 |
ચણા | 700 | 972 |
મગફળી ઝીણી | 1022 | 1292 |
મગફળી જાડી | 1001 | 1130 |
જુવાર | 205 | 466 |
સોયાબીન | 1251 | 1325 |
મકાઇ | 200 | 412 |
ધાણા | 1295 | 1586 |
તલ કાળા | 1260 | 2728 |
મગ | 900 | 1200 |
અડદ | 745 | 1430 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 423 |
ચણા | 700 | 996 |
અડદ | 80 | 1460 |
તુવેર | 1000 | 1160 |
મગફળી ઝીણી | 900 | 1214 |
મગફળી જાડી | 850 | 1148 |
અડદ | 800 | 1460 |
તલ કાળા | 1910 | 2485 |
જીરું | 2500 | 2740 |
ધાણા | 1250 | 1651 |
મગ | 1000 | 1380 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1751 |
ઘઉં | 396 | 458 |
જીરું | 2101 | 3011 |
તલ | 1600 | 2261 |
ચણા | 721 | 961 |
મગફળી ઝીણી | 900 | 1246 |
મગફળી જાડી | 800 | 1221 |
ડુંગળી | 101 | 601 |
સોયાબીન | 1131 | 1346 |
ધાણા | 1100 | 1611 |
તુવેર | 900 | 1171 |
મગ | 751 | 1371 |
ઘઉં ટુકડા | 389 | 506 |
શીંગ ફાડા | 1000 | 1571 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 1750 |
ઘઉં | 390 | 410 |
જીરું | 2521 | 2951 |
લસણ | 250 | 605 |
મગફળી ઝીણી | 889 | 1175 |
મગફળી જાડી | 900 | 1192 |
તલ કાળા | 2100 | 2650 |
મરચા સુકા | 1800 | 2500 |
એરંડા | 1250 | 1275 |
ધાણા | 1350 | 1750 |
રજકાનું બી | 3800 | 5000 |
ઈસબગુલ | 1645 | 2215 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 392 | 446 |
જીરું | 2200 | 3045 |
એરંડા | 1200 | 3045 |
તલ | 2055 | 2245 |
બાજરો | 410 | 475 |
મગફળી ઝીણી | 1000 | 1500 |
મગફળી જાડી | 950 | 1080 |
અજમો | 1680 | 2775 |
તલ કાળા | 2290 | 2775 |
અડદ | 1345 | 1530 |