આજ તારીખ 17/11/2021, બુધવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
સમગ્ર ૨ાજય સહિત ૨ાજકોટ જિલ્લામાં પણ છેલ્લા આઠેક દિવસથી એટલે કે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખ૨ીદી સ૨કા૨ દ્વા૨ા ક૨વામાં આવી ૨હી છે. શરૂઆતના એક બે દિવસો માટે મગફળી વેંચવમાં ૨ાજકોટ જિલ્લાના ખેડૂતો ખાસ ઉત્સવ દર્શાવ્યો ન હતો પ૨ંતુ ત્યા૨બાદ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે ૨ાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ઉમંગ આવી ગયો છે અને દૈનિક જુદા જુદા ખ૨ીદ કેન્દ્રો ઉપ૨ ૨ાજકોટ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે આવા લાગ્યા છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1670 |
ઘઉં | 280 | 441 |
જીરું | 2100 | 2985 |
એરંડા | 1150 | 1250 |
તલ | 1840 | 2265 |
બાજરો | 370 | 410 |
મગફળી ઝીણી | 1050 | 1605 |
મગફળી જાડી | 900 | 1080 |
લસણ | 225 | 730 |
અજમો | 1600 | 2295 |
તલ કાળા | 2300 | 2595 |
અડદ | 1100 | 1440 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1740 |
ઘઉં | 405 | 430 |
જીરું | 2500 | 2980 |
રાયડો | 1150 | 1430 |
લસણ | 250 | 700 |
મગફળી ઝીણી | 920 | 1200 |
મગફળી જાડી | 950 | 1170 |
તલ કાળા | 2155 | 2670 |
મેથી | 1121 | 1518 |
એરંડા | 1170 | 1245 |
રજકાનું બી | 3500 | 5750 |
સોયાબીન | 1105 | 1209 |
રાય | 1200 | 1635 |
ઈસબગુલ | 1545 | 2285 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 439 |
ઘઉં ટુકડા | 396 | 462 |
બાજરો | 300 | 445 |
ચણા | 700 | 980 |
અડદ | 800 | 1378 |
કપાસ | 1340 | 1652 |
તુવેર | 950 | 1180 |
મગફળી ઝીણી | 800 | 1200 |
મગફળી જાડી | 750 | 1216 |
એરંડા | 1100 | 1230 |
તલ | 1700 | 2236 |
તલ કાળા | 2040 | 2814 |
જીરું | 1750 | 2845 |
ધાણા | 1300 | 1574 |
મગ | 1175 | 1426 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1716 |
ઘઉં | 410 | 496 |
જીરું | 2351 | 3001 |
એરંડા | 1181 | 1261 |
તલ | 1601 | 2271 |
ચણા | 711 | 981 |
મગફળી ઝીણી | 850 | 1221 |
મગફળી જાડી | 825 | 1216 |
ડુંગળી | 101 | 541 |
સોયાબીન | 1000 | 1226 |
ધાણા | 1001 | 1511 |
તુવેર | 1076 | 1161 |
મગ | 1101 | 1400 |
મરચા સુકા | 301 | 2501 |
ઘઉં ટુકડા | 412 | 561 |
શીંગ ફાડા | 951 | 1511 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 394 | 450 |
બાજરી | 446 | 446 |
અડદ | 400 | 1282 |
તલ | 1735 | 2271 |
કાળા તલ | 1500 | 2780 |
ચણા | 721 | 901 |
મગફળી ઝીણી | 800 | 1250 |
કપાસ | 1150 | 1658 |
જીરું | 2230 | 2880 |