રૂની બજારમાં મજબૂતાઈ હતી અને શનિવારે ભાવમાં , રૂ.૨૦૦ જેવો સુધારો હતો, દેશમાં કપાસિયા સીડના ભાવ ઘટી રહ્યાં છે અને સીસીઆઈ - દ્વારા રૂની વેચવાલી વધી , રહી હોવાથી સીસીઆઈએ - ટેકાનાં ભાવથી પણ કપાસની - વધુ ખરીદી કરવી પડી રહી ન છે અને આજ દિવસ સુધીમાં ૫ સમગ્ર દેશમાંથી કુલ ૧૦ લાખ ગાંસડીની ટેકાનાં ભાવથી ખરીદી થઈ હતી
ગયા વર્ષે ખેડૂતને ચાર એકર જમીનમાંથી 30 ક્વિન્ટલ કપાસ મળ્યો હતો. જો કે ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતને નુકશાની વેઠવી પડી છે. પરંતુ હવે આ વર્ષે કપાસ ધીમી ગતિએ વધતો હોવાથી 6 એકર જમીનમાં 40 ક્વિન્ટલ ઉત્પાદન મળવાનો અંદાજ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. કપાસનો વર્તમાન બજાર ભાવ રૂ.5,500થી રૂ.6,000 છે. ખેડૂતોને કપાસની ખેતીમાં સારા ઉત્પાદનની સાથે સારી આવકની આશા છે.
બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1201થી રૂ. 1502 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1051થી રૂ. 10361 સુધીના બોલાયા હતા. તેમજ ગોંલના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1000થી રૂ. 1481 સુધીના બોલાયા હતા.
જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1501 સુધીના બોલાયા હતા. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1415 સુધીના બોલાયા હતા. તેમજ વાંકાનેરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1150થી રૂ. 1487 સુધીના બોલાયા હતા.
મોરબી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1472 સુધીના બોલાયા હતા. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1251થી રૂ. 1482 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1125થી રૂ. 1451 સુધીના બોલાયા હતા.
તળાજા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1081થી રૂ. 1444 સુધીના બોલાયા હતા. જ્યારે જુનાગઢ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1401 સુધીના બોલાયા હતા. તેમજ લાલપુરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1350થી રૂ. 1470 સુધીના બોલાયા હતા.
તા. 25/12/2023, સોમવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1222 | 1510 |
અમરેલી | 1000 | 1457 |
જસદણ | 1180 | 1435 |
બોટાદ | 1201 | 1502 |
મહુવા | 1051 | 1036 |
ગોંલ | 1000 | 1481 |
જામજોધપુર | 1200 | 1501 |
ભાવનગર | 1200 | 1415 |
વાંકાનેર | 1150 | 1487 |
મોરબી | 1200 | 1472 |
હળવદ | 1251 | 1482 |
વિસાવદર | 1125 | 1451 |
તળાજા | 1081 | 1444 |
જુનાગઢ | 1200 | 1401 |
લાલપુર | 1350 | 1470 |
ધ્રોલ | 1220 | 1526 |
પાલીતાણા | 1100 | 1410 |
હારીજ | 1350 | 1439 |
વિસનગર | 1250 | 1468 |
પાટણ | 1276 | 1455 |
થરા | 1351 | 1430 |
સિધ્ધપુર | 1300 | 1458 |
ડોળાસા | 1180 | 1479 |
ગઢડા | 1250 | 1419 |
ઢસા | 1240 | 1401 |
ધંધુકા | 1100 | 1445 |
ચાણસ્મા | 1226 | 1395 |
ઉનાવા | 1201 | 1460 |
શિહોરી | 1350 | 1415 |
લાખાણી | 1300 | 1351 |
સતલાસણા | 1330 | 1376 |