જો કપાસ વેચવો હોય તો આજના ભાવ જાણીને નવાઇ લાગશે, જાણો શું છે આજના કપાસના ભાવ ?

જો કપાસ વેચવો હોય તો આજના ભાવ જાણીને નવાઇ લાગશે, જાણો શું છે આજના કપાસના ભાવ ?

દીવાળીના તહેવારો નજીક આવતાં હોઈ દરેક માર્કેટયાર્ડમાં હાલમાં કપાસના ભાવ સાથે આવકમાં વધારો થયો છે. સાથે ભાવમાં પ્રતિમણે સરેરાશ રૂ.45 આસપાસનો વધારો થયો છે. જોકે આ સિઝનમાં કપાસની આવક જથ્થો આવતા માર્કેટયાડમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો માર્કેટયાર્ડમાં સામે દિવાળીના તહેવારો આવી રહ્યા હોવાથી માર્કેટયાર્ડમાં કપાસના જથ્થાની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

મોટા પ્રમાણમાં કપાસની આવક રહી હતી.છેલ્લા બે ત્રણ દિવસ થી કપાસ ની આવક વધવાના કારણે મોડે સુધી ગંજબજારમાં હરાજીનું કામ ચાલુ રહે છે. જોકે, હજુ પણ ગંજ બજારમાં કપાસની આવક વધવાની શક્યતાઓ છે ડિસેમ્બર સુધી કપાસનો જથ્થો વધારે આવશે.

ગુજરાતમાં જૂન ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને વરસાદ પણ સારો થયેલ  છે, પરંતુ વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. જુલાઈ ૨૦૨૩ માં સતત અને વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ ઓગસ્ટ થી સપ્ટેમ્બર ૨૦૨૩ ના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ શુષ્ક વાતાવરણ રહ્યું, જેના લીધે પાકોને માઠી અસર થઈ. કપાસની વાવણી જુલાઈ ૨૦૨૩ ના ત્રીજા સપ્તાહમાં પૂરી થઈ હતી અને ચાલું વર્ષે અંદાજીત ૨૬.૮૧ લાખ હેક્ટર માં વાવેતર થયેલ છે

દેશમાં રૂની બજારો ઘટી રહી છે, પરંતુ બીજી તરફ ચાલુ વર્ષનાં રૂનાં ઉત્પાદનનાં અંદાજો નીચા આવી રહ્યાં છે અને કોટન એસોસિએશનાં અંદાજ મુજબ આ વર્ષે રૂનું ઉત્પાદન ઘટીને ૧૫ વર્ષનાં તળિયે પહોંચશે.

ગઢડા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1335થી રૂ. 1491 સુધીના બોલાયા હતા. જ્યારે ઢસા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1375થી રૂ. 1445 સુધીના બોલાયા હતા. તેમજ કપડવંજના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1250થી રૂ. 1300 સુધીના બોલાયા હતા.

ધંધુકા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1360થી રૂ. 1502 સુધીના બોલાયા હતા. જ્યારે વીરમગામ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1130થી રૂ. 1432 સુધીના બોલાયા હતા. તેમજ ચાણસ્માના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1340થી રૂ. 1452 સુધીના બોલાયા હતા.

માણાવદર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1360થી રૂ. 1540 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1391થી રૂ. 1456 સુધીના બોલાયા હતા. તેમજ વિછીયાના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1360થી રૂ. 1435 સુધીના બોલાયા હતા.

ભેંસાણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1510 સુધીના બોલાયા હતા. જ્યારે ધારી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1310થી રૂ. 1470 સુધીના બોલાયા હતા. તેમજ લાલપુરના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1367થી રૂ. 1481 સુધીના બોલાયા હતા.

કપાસના બજાર ભાવ :

તા. 04/11/2023, શનિવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ13001537
અમરેલી9701515
સાવરકુંડલા13501485
જસદણ12501480
બોટાદ13651540
મહુવા12131431
ગોંડલ10001511
કાલાવડ13501546
જામજોધપુર13511471
ભાવનગર13031445
જામનગર13001530
બાબરા13901537
જેતપુર13111501
વાંકાનેર13501550
મોરબી12401530
રાજુલા13501480
હળવદ12701535
વિસાવદર13951491
તળાજા13631442
બગસરા13501500
ઉપલેટા13001470
માણાવદર13601540
ધોરાજી13911456
વિછીયા13601435
ભેંસાણ12001510
ધારી13101470
લાલપુર13671481
ખંભાળિયા13001470
ધ્રોલ13001484
દશાડાપાટડી13801405
પાલીતાણા13401430
હારીજ13651451
ધનસૂરા12801400
વિસનગર12501472
વિજાપુર12001500
કુકરવાડા12001429
ગોજારીયા12801441
હિંમતનગર13511464
કડી13801518
મોડાસા13001350
પાટણ13151470
થરા12871446
તલોદ12801428
સિધ્ધપુર14061456
ડોળાસા12501502
ટિંટોઇ12901386
દીયોદર11501390
બેચરાજી13301417
ગઢડા13351491
ઢસા13751445
કપડવંજ12501300
ધંધુકા13601502
વીરમગામ11301432
ચાણસ્મા13401452
ભીલડી13381348
ખેડબ્રહ્મા13801470
શિહોરી12311410
લાખાણી13601423
ઇકબાલગઢ13301420
સતલાસણા13301385