ઘઉંના ભાવ આ સીઝનમાં વધશે, આજે બોલાયો 1651 રૂપિયા ઘઉંનો ભાવ,

ઘઉંના ભાવ આ સીઝનમાં વધશે, આજે બોલાયો 1651 રૂપિયા ઘઉંનો ભાવ,

રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં શિયાળુ પાકની આવક દિવાળી બાદ થતી હોય છે અને વિવિધ પ્રકારના ધાન્ય યાર્ડમાં ઠલવાતા હોય છે. એવામાં આજે યાર્ડમાં નવા ઘંઉની આવક થઇ હતી અને આવક થતા મુહુર્તના સોદા પણ સારા થતા ખેડૂતોમાં હજી ઉંચા ભાવ જશે તેવી આશા બંધાણી છે. આજે 30 મણ જેટલા નવા ઘઉંની આવક થઇ હતી.

રાજકોટ બેડી યાર્ડમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકાના કુવાડવા નજીક આવેલ રણગઢ ગામના ખેડુત મુકેશભાઇ પટેલ આજે 30 મણ નવા ઘઉં લઇને યાર્ડમાં આવ્યા હતા.

જેની હરરાજી થતા યાર્ડમાં આવેલી પેઢી તળાવીયા ટ્રેડીંગ કંપની દ્વારા હરરાજીમાં મુકતા જય અંબે એન્ટરપ્રાઇઝના વેપારી દ્વારા એક મણના રૂા.1651 બોલી લગાવી ઘઉં ખરીદી લીધા હતા.

આ અંગે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું કે, યાર્ડમાં આજે દિવાળી બાદ નવા ઘઉંની આવક થઇ હતી જેમાં એક મણના રૂા.1651માં મુહુર્તના સોદા થતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયા હતા અને આગામી દિવસોમાં ભાવ ઉંચા જશે તેવી આશા રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યાર્ડમાં રાયડો, કપાસ, જીરૂ સહીતનાં ઉત્પાદનની આવક થઇ હતી અને હવે ઘઉંની આવક પણ શરૂ થઇ ગઇ છે.

તા. 17/01/2024, બુધવારના લોકવન ઘઉંના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ530584
ગોંડલ450614
અમરેલી455595
જામનગર480619
સાવરકુંડલા480601
જેતપુર486591
જસદણ455580
બોટાદ575630
પોરબંદર450482
વિસાવદર41605
મહુવા521706
વાંકાનેર485585
જુનાગઢ500583
જામજોધપુર480554
ભાવનગર494509
મોરબી522642
રાજુલા460622
જામખંભાળિયા450510
પાલીતાણા471570
હળવદ500605
ઉપલેટા510550
ધોરાજી476578
બાબરા456584
ધારી440570
ભેંસાણ480550
લાલપુર490527
ધ્રોલ448592
ઇડર500622
પાટણ520610
હારીજ411583
ડિસા528552
વિસનગર521632
રાધનપુર400611
માણસા511603
થરા476621
મોડાસા500594
કડી500656
પાલનપુર517603
મહેસાણા500601
ખંભાત480545
હિંમતનગર470561
વિજાપુર530618
કુકરવાડા533586
ધાનેરા470471
ટિંટોઇ490620
સિધ્ધપુર517647
તલોદ520611
ગોજારીયા550661
ભીલડી498499
દીયોદર470502
વડાલી530574
કલોલ510570
ભાભર445470
બેચરાજી500508
વડગામ545546
ખેડબ્રહ્મા550583
સાણંદ528611
તારાપુર480535
કપડવંજ480500
બાવળા500520
વીરમગામ570579
આંબલિયાસણ525526
સતલાસણા535597
ઇકબાલગઢ510540
પ્રાંતિજ480560
સલાલ450510
જાદર490590
સમી425475
દાહોદ560580

 

ટુકડા ઘઉંના બજાર ભાવ (Today 18/01/2024 Wheat Apmc Rate) :

તા. 17/01/2024, બુધવારના ટુકડા ઘઉંના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ560649
અમરેલી520636
જેતપુર561632
મહુવા521706
ગોંડલ550724
કોડીનાર470622
પોરબંદર541595
કાલાવડ515628
જુનાગઢ520651
સાવરકુંડલા525608
તળાજા391631
ખંભાત480545
દહેગામ520540
જસદણ470640
વાંકાનેર480580
વિસાવદર495587
ખેડબ્રહ્મા560570
બાવળા555625
દાહોદ580610