આજ તારીખ 24/11/2021, બુધવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
મોંઘવારીના મારથી આમ આદમી પરેશાન છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડરથી લઈ શાકભાજીની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે ટમેટાના ભાવમાં ભડકો થયો છે. ટમેટાનો ભાવ 150 રૂપિયાને પાર થઈ ગયો છે. શિયાળામાં 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટમેટાની કિંમત અમદાવાદ સહિત અનેક શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. હોલસેલ શાકભાજી વિક્રેતાના જણાવ્યા મુજબ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા વધારાની અસર ટમેટાના ભાવ પર જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તેજીના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. જેના કારણે તમામ શહેરોમાં ભાવ વધ્યા છે.
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 760 | 1736 |
ઘઉં | 394 | 449 |
જીરું | 1895 | 3050 |
તલ | 1120 | 2325 |
ચણા | 675 | 985 |
મગફળી ઝીણી | 1025 | 1114 |
મગફળી જાડી | 1011 | 1136 |
જુવાર | 200 | 502 |
સોયાબીન | 1000 | 1317 |
મકાઇ | 328 | 425 |
ધાણા | 1253 | 1575 |
તલ કાળા | 1000 | 2750 |
મગ | 930 | 1300 |
અડદ | 700 | 1445 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 350 | 462 |
ચણા | 700 | 975 |
અડદ | 950 | 1420 |
તુવેર | 1050 | 1203 |
મગફળી ઝીણી | 900 | 1166 |
મગફળી જાડી | 800 | 1162 |
તલ | 1520 | 2165 |
તલ કાળા | 2350 | 2365 |
જીરું | 1900 | 2910 |
ધાણા | 1200 | 1669 |
મગ | 1000 | 1458 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1736 |
ઘઉં | 406 | 461 |
જીરું | 2301 | 3051 |
તલ | 1726 | 1276 |
ચણા | 751 | 976 |
મગફળી ઝીણી | 911 | 1246 |
મગફળી જાડી | 800 | 1186 |
ડુંગળી | 101 | 511 |
સોયાબીન | 1011 | 1331 |
ધાણા | 1100 | 1626 |
તુવેર | 751 | 1161 |
મગ | 876 | 1431 |
ઘઉં ટુકડા | 408 | 491 |
શીંગ ફાડા | 1000 | 1571 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1540 | 1725 |
ઘઉં | 402 | 422 |
જીરું | 2525 | 3000 |
લસણ | 260 | 650 |
મગફળી ઝીણી | 835 | 1200 |
મગફળી જાડી | 880 | 1220 |
તલ કાળા | 2180 | 2790 |
મેથી | 1090 | 1420 |
એરંડા | 1176 | 1274 |
ધાણા | 1500 | 1711 |
રજકાનું બી | 3800 | 5200 |
ઈસબગુલ | 1850 | 2260 |