મગફળીના ભાવ  ૧૪૦૦ની સપાટીએ, જાણી લો આજની બજાર હલચલ...

મગફળીના ભાવ ૧૪૦૦ની સપાટીએ, જાણી લો આજની બજાર હલચલ...

મગફળીની સોમવારે સિઝનની સૌથી હાઈએસ્ટ આવકો થઈ હતી. ગોંડલમાં 1.50 લાખ ગુણી અને ડીસામાં 71 હજાર ગુણીની આવકને ધ્યાનમાં રાખતા રાજ્યમાં કુલ ચાર લાખ ગુણી ઉપરની આવક  થઈ હતી. મગફળીની ચિક્કાર આવકો થઈ હોવા છત્તા તમામ  સેન્ટરમાં ભાવ રૂ. 20થી 50 સુધીનો સુધારો થયો હતો. ઉત્તર ગુજરાતનાં પીઠાઓમાં ભાવ વધારે વધ્યાં હતાં, જ્યારે સૌરાષ્ટ્રમાં રૂ. 20થી 25નો જ વધારો થયો હતો. 

ઉત્તર ગુજરાતમાં ડીસામાંથી સોમવારે ઝીણી મગફળીની 71089 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1010થી 1200 સુધીના બોલાયા હતા. 

ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જાડી મગફળીની 1.70 લાખ ગુણીની આવક થઈ હતી જેમાંથી ગઈ કાલે 53થી 54 હજાર ગુણીના વેપારો થયા હતા. ગોંડલમાં જાડી મગફળીની 41134 ગુણીના વેપાર સાથે ભાવ રૂ. 800થી 1211 સુધીના બોલાયા હતા અને ઝીણી મગફળીની 12286 ગુણીના વેપાર સાથે રૂ. 820થી 1341 સુધીના બોલાયા હતા.

ગઈ કાલે પાલનપુરમાં ઝીણી મગફળીની 28935 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1285 સુધીના બોલાયા હતા. હળવદમાં જાડી મગફળીની 21954 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 750થી 1184 સુધીના બોલાયા હતા. હિંમતનગરમાં ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો 24410 ગુણીના વેપારો સાથે ભાવ રૂ. 1000થી 1435 સુધીનાં બોલાયા હતાં. 

કાલના (તા. 18/10/2021, સોમવારના) જાડી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

843

1122

અમરેલી 

700

1104

કોડીનાર

800

1001

જેતપુર 

771

1151

પોરબંદર

800

801

વિસાવદર 

841

1255

કાલાવડ

725

1080

રાજકોટ

860

1160

ધ્રોલ

1150

1221

જુનાગઢ 

725

1080

જામજોધપુર 

650

1150

તળાજા

700

1110

માણાવદર 

1200

1201

સલાલ

1105

1205

ભેસાણ 

800

970

દાહોદ

1080

1160

હળવદ

750

1184

સાવરકુંડલા

850

1161

ગોંડલ

800

1211

 

કાલના (તા. 18/10/2021, સોમવારના) ઝીણી મગફળીનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

858

1082

ગોંડલ

820

1341

તળાજા

950

1301

બાબરા

875

925

કોડીનાર

850

1189

મોડાસા

1000

1256

વડગામ

1061

1140

કાલાવડ

750

1126

શિહોરી

1002

1080

લાખાણી

905

1132

ઉપલેટા

800

946

રાજકોટ

770

1136

જુનાગઢ 

700

1306

જામજોધપુર 

750

1215

જેતપુર

750

1201

ધ્રોલ

870

1040

જામનગર 

750

1260

ઈડર

1100

1370

હિંમતનગર

1000

1435

અ‍મરેલી

752

1115

પાલનપુર

1000

1285

કોડીનાર

850

1189

તલોદ

901

1325

મોડાસા

1000

1285

ધાનેરા

951

1148

ભીલડી

1012

1180

ઈકબાલગઢ

1000

1228

ડિસા

1010

1200

વિસાવદર

763

1055

મોરબી

650

1035

વાંકાનેર

800

1261

સાવરકુંડલા

900

1300