આજના (૦૧/૦૪/૨૦૨૧, ગુરૂવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનાં બજાર ભાવો

આજના (૦૧/૦૪/૨૦૨૧, ગુરૂવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનાં બજાર ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૦૧/૦૪/૨૦૨૧ ને ગુરૂવારના ભાવનગર, મહુવા, હળવદ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

જેમ જેમ બજાર ભાવ આવતા રહેશે તેમ તેમ અપડેટ આપતા રહેશું.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
 

શીંગ નવી :- નીચો ભાવ ૧૧૪૨ થી ઉંચો ભાવ ૧૧૯૧

તુવેર :- નીચો ભાવ ૧૨૭૨ થી ઉંચો ભાવ ૧૨૭૧

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૩૦ થી ઉંચો ભાવ ૨૭૪

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૬૨ થી ઉંચો ભાવ ૨૧૨

કપાસ :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૨૩૪

ધાણા :- નીચો ભાવ ૯૧૧ થી ઉંચો ભાવ ૧૫૯૧

ચણા :- નીચો ભાવ ૮૪૦ થી ઉંચો ભાવ ૯૧૧

કાળી જીરું :- નીચો ભાવ ૧૩૦૧ થી ઉંચો ભાવ ૧૩૦૧

રાય :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૮૦૦

મેથી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૨૮

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૪

તલ સફેદ :- નીચો ભાવ ૧૧૨૫ થી ઉંચો ભાવ ૨૦૦૧

ઘઉં :- નીચો ભાવ ૩૪૧ થી ઉંચો ભાવ ૪૧૦

બાજરી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૩૭૭

અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

 

હળવદ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
 

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૩૩૪

જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઉંચો ભાવ ૨૬૦૧

એરંડા :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૯૩૯

રાયડો :- નીચો ભાવ ૯૦૧ થી ઉંચો ભાવ ૯૭૬

ચણા :- નીચો ભાવ ૮૨૫ થી ઉંચો ભાવ ૯૦૬

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૩૪૦

રાય :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૯૪૨

 

મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
 

શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૮૫ થી ઉંચો ભાવ ૧૨૮૯

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૪

જુવાર :- નીચો ભાવ ૨૫૪ થી ઉંચો ભાવ ૪૯૦

બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૨૫

ઘઉ ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઉંચો ભાવ ૪૯૩

મકાઈ :- નીચો ભાવ ૨૨૪ થી ઉંચો ભાવ ૨૯૧

રાય :- નીચો ભાવ ૭૮૦ થી ઉંચો ભાવ ૮૯૯

મગ :- નીચો ભાવ ૧૮૯૦ થી ઉંચો ભાવ ૧૮૯૦

મઠ :- નીચો ભાવ ૧૧૧૨ થી ઉંચો ભાવ ૧૬૪૯

મેથી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૧૦૯૩

ચણા :- નીચો ભાવ ૮૨૨ થી ઉંચો ભાવ ૯૨૪

તુવેર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૦

જીરું :- નીચો ભાવ ૧૬૦૧ થી ઉંચો ભાવ ૨૫૦૧

ધાણા :- નીચો ભાવ ૭૨૦ થી ઉંચો ભાવ ૧૨૯૫

ડુંગળી લાલ :- નીચો ભાવ ૪૮ થી ઉંચો ભાવ ૩૫૦

કપાસ :- નીચો ભાવ ૮૪૫ થી ઉંચો ભાવ ૧૧૯૦

નાળિયેર :- નીચો ભાવ ૬૦૩ થી ઉંચો ભાવ ૧૪૭૫