આજ તારીખ 02/07/2021 ને શુક્રવારના જામનગર, રાજકોટ, મહુવા, ભાવનગર, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. જે માર્કેટ યાર્ડના ભાવ તમે જાણવા માંગતા હોવ તે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો.
આ પણ વાંચો: સોનમાં બમ્પર ઘટાડો, સોનાના ભાવ વધે એ પહેલાં ખરીદી લેજો
મહેસાણા માર્કેટ યાર્ડ : મહેસાણા માં અજમોનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2661 સુધી બોલાયાં હતા અને વરીયાળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1261 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 310 | 349 |
એરંડા | 1014 | 1029 |
બાજરી | 230 | 260 |
રાયડો | 1131 | 1276 |
ગવાર | 705 | 764 |
વરીયાળી | 1151 | 1261 |
અજમો | 500 | 2661 |
મેથી | 1031 | 1161 |
સુવા | 881 | 961 |
ડીસા માર્કેટ યાર્ડ : ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસા નાં બજાર ભાવમાં રાયડો અને મગફળી ભાવો સારા જોવા મળ્યાં હતાં.ડીસા માં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.1238 સુધી બોલાયાં હતા અને મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1104 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 950 | 1104 |
ઘઉં | 296 | 351 |
એરંડા | 1003 | 1019 |
બાજરી | 260 | 321 |
રાયડો | 1235 | 1238 |
રાજગરો | 837 | 915 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5150 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2301 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2515 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1378 | 1580 |
મગફળી જાડી | 980 | 1205 |
મગફળી ઝીણી | 975 | 1065 |
ધાણા | 1135 | 1230 |
તલ | 1405 | 1612 |
કાળા તલ | 1405 | 2301 |
રજકાનું બી | 3300 | 5150 |
ચણા | 900 | 931 |
જીરું | 2200 | 2515 |
મગ | 1000 | 1282 |
સુરજમુખી | 975 | 1075 |
સુવા | 865 | 1071 |
ઇસબગુલ | 1450 | 1871 |
ગુવારનું બી | 710 | 725 |
ભાવનગર માર્કેટ યાર્ડ: ભાવનગર માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1781 સુધી બોલાયાં હતા અને સફેદ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1916 સુધીના બોલાયાં હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ નવી | 950 | 1111 |
શીંગ જી 20 | 1086 | 1151 |
તલ સફેદ | 1180 | 1916 |
તલ કાળા | 1605 | 1781 |
ઘઉં | 330 | 342 |
બાજરી | 239 | 330 |
જુવાર સફેદ | 310 | 358 |
અડદ | 914 | 914 |
મગ | 961 | 1210 |
રાય | 1130 | 1130 |
મેથી | 1141 | 1230 |
ધાણા | 1020 | 1120 |
ચણા | 900 | 938 |
કાળી જીરી | 1241 | 1872 |
એરંડા | 875 | 926 |
અજમા | 1216 | 1216 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 197 | 421 |
સફેદ ડુંગળી | 92 | 275 |
મગફળી | 662 | 1094 |
જુવાર | 260 | 505 |
તલ સફેદ | 940 | 2272 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2238 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2430 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 350 |
કાળા તલ | 1700 | 2238 |
અડદ | 1000 | 1321 |
મગફળી ઝીણી | 1000 | 1321 |
તલ | 1200 | 1626 |
મગફળી જાડી | 850 | 1107 |
ચણા | 700 | 934 |
ધાણા | 1000 | 1230 |
જીરું | 2000 | 2430 |
મગ | 950 | 1400 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો ભાવ સારો જોવા મળ્યો હતો. જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2465 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2370 સુધીના બોલાયા હતા.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 940 | 979 |
ઘઉં | 312 | 351 |
મગફળી જાડી | 800 | 1050 |
લસણ | 500 | 1240 |
રાયડો | 1100 | 1275 |
મગફળી ઝીણી | 950 | 1166 |
ચણા | 900 | 955 |
ધાણા | 870 | 1170 |
અજમો | 2000 | 2370 |
જીરું | 1400 | 2465 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1851 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 250Y1 સુધીના બોલાયાં હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1551 |
મગફળી ઝીણી | 840 | 1221 |
મગફળી જાડી | 800 | 1206 |
સુકા મરચા | 201 | 1851 |
ચણા | 756 | 946 |
લસણ | 450 | 981 |
મગ | 761 | 1301 |
ધાણી | 1000 | 1410 |
ધાણા | 901 | 1281 |
જીરું | 2104 | 2501 |
ડુંગળી સફેદ | 51 | 251 |
ડુંગળી લાલ | 101 | 361 |
સોયાબીન | 1281 | 1581 |
મેથી | 576 | 1251 |