આજ તારીખ 03/07/2021 ને શનિવારના રાજકોટ, મહુવા, અમરેલી, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: કામની વાત / ખેડૂતો માટે ઉપયોગી 5 બેસ્ટ એપ્લિકેશન, જાણો માહિતી વિગતવાર...
અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2300 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2492 સુધીના બોલાયાં હતાં.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 291 | 349 |
મગફળી જાડી | 800 | 1222 |
ચણા | 635 | 933 |
એરંડો | 720 | 979 |
તલ | 1130 | 1730 |
કાળા તલ | 1205 | 2300 |
મગ | 745 | 1173 |
ધાણા | 800 | 1299 |
કપાસ | 845 | 1554 |
જીરું | 1700 | 2492 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 900 | 997 |
ઘઉં | 330 | 354 |
મગફળી જાડી | 950 | 1195 |
કાળા તલ | 1800 | 2340 |
મેથી | 1100 | 1250 |
મગફળી ઝીણી | 900 | 1100 |
અજમો | 2100 | 3000 |
ધાણા | 915 | 1180 |
મગ | 1000 | 1195 |
જીરું | 1800 | 2450 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5149 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2411 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1300 | 1580 |
ઘઉં લોકવન | 338 | 370 |
ઘઉં ટુકડા | 340 | 436 |
જુવાર સફેદ | 451 | 605 |
બાજરી | 240 | 280 |
તુવેર | 950 | 1167 |
ચણા પીળા | 881 | 919 |
અડદ | 1000 | 1317 |
મગ | 1000 | 1291 |
વાલ દેશી | 700 | 925 |
ચોળી | 741 | 1235 |
કળથી | 565 | 641 |
મગફળી જાડી | 990 | 1221 |
અજમો | 950 | 1905 |
કાળા તલ | 1332 | 2411 |
લસણ | 675 | 1000 |
જીરું | 675 | 2520 |
રજકાનું બી | 3200 | 5149 |
ગુવારનું બી | 720 | 760 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 1035 | 1157 |
જુવાર | 240 | 512 |
તલ સફેદ | 1338 | 1621 |
તલ કાળા | 1200 | 2309 |
લાલ ડુંગળી | 121 | 381 |
સફેદ ડુંગળી | 70 | 310 |
નાળીયેર | 395 | 1920 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં કાળા તલ, સુકા મરચા, જીરૂં ભાવો સારા જોવા મળ્યાં હતાં. ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2201 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2511 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2426 સુધીના બોલાયા હતા.
ખાસ નોંધ: (૧) ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક તેમજ મગ ની આવક તારીખ ૫-૭-૨૧ ને સોમવારના રોજ સવારના ૫ થી ૮ ત્રણ કલાક ચાલુ રહેશે.
(૨) ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની આવક તેમજ સફેદ ડુંગળીની આવક તેમજ ચણા ની આવક આવતીકાલ તા. ૪-૭-૨૦૨૧ ને રવિવારના રોજ રાત્રિના ૧૨ થી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: સોનામાં મોટો ઘટાડો, 11,340 રૂપિયાનો જોરદાર ઘટાડો
(3) ધાણાની આવક તેમજ સફેદ તલ ની આવક આવતી કાલ તા. ૪-૭-૨૦૨૧ ને રવિવારના રોજ બપોરના ૨ થી ૫ ત્રણ કલાક શરૂ કરવામાં આવશે.
(4) કપાસની આવક તેમજ કપાસ ની હરરાજી તારીખ ૫-૭-૨૦૨૧ ને સોમવાર ના રોજ એક દિવસ ચાલુ રહેશે ત્યારબાદ કપાસની આવક તેમજ કપાસની હરરાજી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કપાસની આવક તેમજ કપાસ ની હરરાજી સદંતર બંધ રહેશે.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 316 | 441 |
ઘઉં ટુકડા | 328 | 444 |
કપાસ | 1001 | 1551 |
મગફળી ઝીણી | 850 | 1221 |
મગફળી જાડી | 820 | 1256 |
એરંડા | 841 | 1011 |
તલ કાળા | 1476 | 2426 |
જીરું | 2101 | 2511 |
તલી | 1151 | 1621 |
ઇસબગુલ | 1550 | 1921 |
ધાણા | 900 | 1201 |
મરચા સુકા | 1000 | 2201 |
ડુંગળી લાલ | 111 | 381 |
સફેદ ડુંગળી | 31 | 241 |
મગ | 700 | 1251 |
ચણા | 700 | 931 |
અડદ | 571 | 1231 |
સોયાબીન | 1000 | 1581 |
મેથી | 226 | 1241 |