આજનાં ( 04/03/2022,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજનાં ( 04/03/2022,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

ઘઉં ભાવમાં ન ધારેલી તેજી જોવા મળી રહી છે. રશિયા અને યૂક્રેન વચ્ચેનાં યુધ્ધને પગલે ભારતીય ઘઉંની નિકાસ માંગ નીકળી હોવાથી ભાવમાં એક જ દિવસમાં મણે રૂ.૨૦થી ૨૫નો ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ ધારણાં મુજબ વધતી નથી અને બીજી તરફ નિકાસકારોની ગમે તે ભાવથી લેવાલી છે, જેને પગલે બજારમાં આગ લાગી ગઈ છે. ખેડૂતોને ઊઘડતી સિઝને આટલા ઊંચા ભાવ મળ્યાં હોયતેવું ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે.

ઘઉંનાં વેપારીઓ કહે છે કે અમારી લાઈફમાં પહેલીવાર આટલી મોટી તેજી ઘઉંમાં જોઈએ છે અને એપણ ઊઘડતી સિઝનો જોવામળી રહી છે. નવા ઘઉંનાં ભાવમાં મણે રૂ.૫૦થી વધુનો ઉછાળો થોડા દિવસમાં આવી ગયો છે. આગામી દિવસોમાં સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાય રહ્યોછે. આગામી દિવસોમાં ઘઉંનાં ભાવમાં હજી પણ વધારો થાય તેવી સંભાવનાં રહેલી છે.

આ પણ વાંચો: સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ લેવાના નિયમોમાં થયા મોટા ફેરફાર

સીંગતેલનાં ભાવમાં વધઘટને પગલે મગફળીની બજારમાં પણ અફરાતફરી જોવા મળી રહી છે. મગફળીનાં ભાવમાં ગુરૂવારે પીઠાઓમાં સરેરાશ મણે રૂ.૨૦થી ૩૦નો ઘટાડો જોવા મળ્યો હતો, જોકે ભાવ વધુ ન ઘટે તેવી સંભાવનાં છે. વર્તમાન સમયમાં બજારમાં મોટી વધઘટ ચાલુ રહે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં સીંગતેલની બજાર ઉપર જ મગફળીનો મોટો આધાર રહેલો છે

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

2005

ઘઉં 

385

492

જીરું 

2500

3960

એરંડા 

1375

1427

બાજરો 

390

441

રાયડો 

800

1290

ચણા 

800

961

મગફળી ઝીણી 

900

1193

લસણ 

60

400

અજમો 

1700

5000

ધાણા 

1000

2400

તુવેર 

695

1215

અડદ 

450

900

મરચા સુકા 

760

3725 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

2181

ઘઉં 

420

522

જીરું 

2051

4031

એરંડા 

1401

1441

તલ 

1600

2241

બાજરો 

181

281

રાયડો 

1161

1251

ચણા 

881

931

મગફળી ઝીણી 

840

1286

મગફળી જાડી 

820

1291

ડુંગળી 

71

376

લસણ 

101

361

જુવાર 

300

611

સોયાબીન 

1350

1456

ધાણા 

1301

2376

તુવેર 

876

1281

 મગ 

1011

1291

મેથી 

800

1321

રાઈ 

1000

1251

મરચા સુકા 

751

2951

ઘઉં ટુકડા 

425

558

શીંગ ફાડા 

1041

1741 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1400

2205

ઘઉં 

410

472

જીરું 

2150

3940

તલ 

1200

2175

બાજરો 

390

430

ચણા 

600

1000

મગફળી ઝીણી 

1130

1280

મગફળી જાડી 

901

1308

જુવાર 

325

585

સોયાબીન 

1300

1471

અજમો 

1570

2500

ધાણા 

1000

2380

તુવેર 

600

1222

તલ કાળા 

1350

2255

સિંગદાણા

900

1500

ઘઉં ટુકડા 

412

504

જસદણ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1630

2150

ઘઉં 

400

440

જીરું 

2300

3900

એરંડા 

1050

1370

તલ 

1200

2100

બાજરો 

300

400

ચણા 

880

905

મગફળી જાડી 

1150

1290

અડદ  

700

1200

જુવાર 

350

551

સોયાબીન 

1250

1450

ધાણા 

1400

2100

તુવેર  

1010

1244

તલ કાળા 

1350

2300

મગ 

1300

1300

મેથી 

1000

1250

રાઈ 

1080

1220

સિંગદાણા 

1250

1600

મરચા સુકા 

1550

2950

ઘઉં ટુકડા 

400

475

કળથી 

451

451 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

1400

1601

ઘઉં ટુકડા 

410

515

બાજરો 

380

427

ચણા 

800

931

અડદ 

600

1258

તુવેર 

900

1289

મગફળી ઝીણી 

1000

1221

મગફળી જાડી 

900

1284

સિંગફાડા 

1300

1624

તલ 

1400

2150

તલ કાળા 

1500

2268

જીરું 

2700

3700

ધાણા 

1700

2112

મગ 

900

1400

સોયાબીન 

1300

1481

મેથી 

900

1201 

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1550

2020

ઘઉં 

418

490

જીરું 

2360

3990

એરંડા 

1364

1401

રાયડો 

1115

1254

ચણા 

785

925

મગફળી ઝીણી 

1050

1240

ધાણા 

1692

1742

તુવેર 

1092

1190

અડદ 

782

1316

રાઈ 

915

1151

ગુવારનું બી 

-

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1645

2193

ઘઉં લોકવન 

435

477

ઘઉં ટુકડા 

440

522

જુવાર સફેદ 

445

611

જુવાર પીળી 

315

368

બાજરી 

281

435

તુવેર 

1050

1290

ચણા પીળા 

875

911

અડદ 

700

1340

મગ 

1160

1450

વાલ દેશી 

825

1325

વાલ પાપડી 

1550

1780

ચોળી 

950

1650

કળથી 

760

1010

સિંગદાણા 

1725

1775

મગફળી જાડી 

11040

1296

મગફળી ઝીણી 

909

1263

સુરજમુખી 

860

1010

એરંડા 

1345

1432

અજમો 

1525

2350

સુવા 

940

1210

સોયાબીન 

1370

1440

સિંગફાડા 

1300

1725

કાળા તલ 

1940

2580

લસણ 

150

600

ધાણા 

1680

2525

જીરું 

3130

4130

રાઈ 

1045

1190

મેથી 

1220

1415

ઇસબગુલ 

1830

2320

રાયડો 

1075

1244 

હળવદ માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

કપાસ

1405

2002

મગફળી

1025

1240

ઘઉં

431

454

જીરું

3400

4014

એરંડા 

1430

1450

ધાણા 

1600

2455

રાઇ

1050

1160

ચણા 

870

908

મેથી 

1225

1366