નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૦૯/૦૧/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવો ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૩ થી ઊંચો ભાવ ૧૧૭૯
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૦૯૯
મગફળી જીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
બાજરી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૨૪૦
અડદ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૫૩૨
મગ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૯૦૧
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૨ થી ઊંચો ભાવ ૩૭૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૧ થી ઊંચો ભાવ ૪૦૮
મઠ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૩૮૫
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૦
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૯૧૯
કાળા તલ :- નીચો ભાવ ૧૯૭૦ થી ઊંચો ભાવ ૨૮૦૦
લસણ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૫૨૫
ચોળી :- નીચો ભાવ ૮૮૦ થી ઊંચો ભાવ ૧૪૧૧
કળથી :- નીચો ભાવ ૪૫૦ થી ઊંચો ભાવ ૭૨૫
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૦ થી ઊંચો ભાવ ૬૮૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૩૪૦
વાલ પાપડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૨૨૭૫
વાલ દેશી :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૩૭૫
ધાણા :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૧૫૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૫૮૦
વરિયાળી :- નીચો ભાવ ૯૧૫ થી ઊંચો ભાવ ૧૧૨૦
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૮
ચણા પીળા :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૯૧૫
સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૪૦ થી ઊંચો ભાવ ૧૪૦૦
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૩૩૦
તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૭૯
સુવા :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૭૭૫
મકાઈ :- નીચો ભાવ ૨૭૦ થી ઉંચો ભાવ ૩૦૧
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
સૂકા મરચાં :- નીચો ભાવ ૧૫૪૦ થી ઉંચો ભાવ ૩૦૦૦
રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૧
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ:- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૧૩૯
અડદ :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૪૭૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૩૮
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૨૨
ધાણા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૩૫
તુવેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૯૫
ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૩૯૬
જીરું :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૨૪૨૫
તલ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૮૪૦
ચણા :- નીચો ભાવ ૫૯૦ થી ઊંચો ભાવ ૮૪૨
મગફળી જાડી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૦૫૧
મગફળી જીણી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૦૨૨
સોયાબીન :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૯૧૭
સીંગ ફાડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૪
બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૧૯
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૪૫
ગુવાર :- નીચો ભાવ ૫૫૦ થી ઉંચો ભાવ ૬૯૫
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૧
જીરું :- નીચો ભાવ ૨૦૨૬ થી ઊંચો ભાવ ૨૪૬૧
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૧
તલ કાળા :- નીચો ભાવ ૧૫૨૬ થી ઊંચો ભાવ ૨૭૮૧
મગ :- નીચો ભાવ ૭૭૬ થી ઊંચો ભાવ ૯૨૧
અડદ :- નીચો ભાવ ૬૬૧ થી ઊંચો ભાવ ૧૫૩૧
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૪૬૬
તુવેર :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૨૬૧
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૧૧ થી ઊંચો ભાવ ૩૬૧
તલ :- નીચો ભાવ ૧૪૦૧ થી ઊંચો ભાવ ૧૮૬૧
ચણા :- નીચો ભાવ ૭૧૧ થી ઊંચો ભાવ ૯૨૧
લસણ :- નીચો ભાવ ૮૬૧ થી ઊંચો ભાવ ૧૪૪૧
એરંડા :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૮૬૧
ઘઉં :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૪૨૬
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૬૧
મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૧૬
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૭૧
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ ઊંચો ભાવ ૯૦૧
મરચા સૂકા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૩૫૫૧
સીંગ ફાડા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચોભાવ ૧૨૮૬
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૧૪૪
નાળિયેર :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૧૮૪૫
ઘઉં :- નીચો ભાવ ૩૦૭ થી ઊંચો ભાવ ૪૩૪
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૫૨ થી ઊંચો ભાવ ૧૧૧૪
મગફળી મગડી :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૧૧૩૪
મગફળી જાડી :- નીચો ભાવ ૯૧૧ થી ઊંચો ભાવ ૧૧૧૬
જુવાર :- નીચો ભાવ ૨૩૧ થી ઊંચો ભાવ ૨૩૧
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૫૨
અડદ :- નીચો ભાવ ૮૯૨ થી ઊંચો ભાવ ૧૨૯૫
મગ :- નીચો ભાવ ૧૧૧૧ થી ઊંચો ભાવ ૨૨૨૬
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૮૧૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૯૯ થી ઊંચો ભાવ ૧૮૫૨
તલ કાળા :- નીચો ભાવ ૧૮૦૦ થી ઊંચો ભાવ ૨૧૫૧
તુવેર :- નીચો ભાવ ૧૦૩૪ થી ઊંચો ભાવ ૧૧૮૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ ઊંચો ભાવ ૬૦૮
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૫૫૧
મકાઈ :- નીચો ભાવ ૨૫૪ થી ઉંચો ભાવ ૨૫૪
કાંગ :- નીચો ભાવ ૭૭૦ થી ઉંચો ભાવ ૭૭૦
તમારાં જિલ્લાની અથવા બીજા પાકોની માહિતી જાણવાં નીચે કોમેન્ટ કરી અમને માહિતી જણાવો.